National Games 2022: મીરાબાઈ ચાનૂએ વેઈટલીફ્ટીંગમાં અને મુનિતા પ્રજાપતિએ રેસવોકીંગમાં જીત્યા ગોલ્ડ મેડલ
ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સ (National Games 2022) માં ગોલ્ડ જીત્યો, મુનિતા પ્રજાપતિએ પણ 20 કિમી રેસવોકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
Latest News Updates
Most Read Stories