National Games 2022 : ભાવનગરમાં યોજાઈ બાસ્કેટબોલની ફાઇનલ મેચ, મહિલામાં તેલંગાણા જ્યારે પુરુષમાં તમિલનાડુનો વિજય

36th National Games હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચાલી રહી છે. તેવામાં ભાવનગરમાં આજે બાસ્કેટબોલમાં પુરુષ અને મહિલા ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી.

Ajit Gadhavi
| Edited By: | Updated on: Oct 06, 2022 | 11:28 PM
નેશનલ ગેમ્સ 2022 અંતર્ગત ભાવનગરના સિદસર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે રમાનારી બાસ્કેટ બોલની મહિલા અને પુરુષ ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

1 / 5
 મહિલા વર્ગમાં ફાઇનલ મેચમાં તેલંગાણાને ગોલ્ડ મેડલ મળ્યો હતો,  ભાવનગરમાં બાસ્કેટબોલ ની 5×5 સ્પર્ધામાં ફાઇનલ મેચમાં રસાકસી બાદ તમિલનાડુની ટીમ રનર્સ અપ બની હતી.

2 / 5
ભાવનગરમાં યોજાયેલી આ ફાઈનલ મેચમાં મહિલા ટીમમાં તેલંગાણાની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા.

3 / 5
 જ્યારે પુરુષની ટીમમાં તમિલનાડુની ટીમ વિજેતા બની હતી અને તેમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. પંજાબની ટીમ રર્ન્સઅપ બની હતી.

4 / 5
પુરુષની ટીમની ફાઈનલ મેચમાં તમિલનાડુના 97 પોઇન્ટ અને પંજાબની ટીમને 89 પોઇન્ટ મળ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">