Mary Kom Birthday Special: શા માટે મેરી કોમ 40 વર્ષની ઉંમરે પણ વિશ્વની દરેક છોકરી માટે પ્રેરણા છે

મેરી કોમે (MARYKOM)પોતાની મહેનતથી સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. મેરી કોમને તેની બોક્સિંગ કારકિર્દીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તે આગળ વધતી રહી, તે 23 વર્ષથી રિંગમાં ઉતરી રહી છે. તેની પાછળનું કારણ છે તેના ખુદ પર વિશ્વાસ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 11:10 AM
 ભારતીય સ્ટાર બોક્સર અને કરોડોની પ્રેરણા મેરીકોમ આજે એટલે કે, 24 નવેમ્બરના રોજ પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે. પોતાની અડધી  જીંદગી મેરીકોમે રિંગની અંદર પરસેવો પાડીને પસાર કરી છે. તેમણે દેશમાં મહિલાઓની રમતની દુનિયામાં દરવાજા ખોલ્યા અને લોકોને પ્રેરણા મળી  જેને લઈ આજે દેશને પીવી સિંધુ, સાયના નહેવાલ, નિકહત ઝરીન જેવી સુપરસ્ટાર ખેલાડીઓ મળી છે. આજે તેના જન્મદિવસ પર ચાલો જાણીએ કે કેમ મેરકોમ દરેક છોકરીને પ્રેરિત કરે છે.

1 / 6
મેરી કોમે પોતાની જીંદગીમાં દરેક પડાવ પાર કર્યા છે. તેમણે  જે રમત પસંદ કરી,જેમાં તેના પહેલાં એવી કોઈ પ્રેરણા નહોતી  જેનાથી તે બતાવેલા માર્ગ પર ચાલી શકે. આવી સ્થિતિમાં, તેણે દરેક પડાવ પર પોતાના માટે રસ્તો બનાવ્યો અને તેના પર ચાલી.

2 / 6
મેરીકોમ પહેલા બોક્સિંગને પુરુષ પ્રધાન રમત માનવામાં આવતી હતી. સામાન્ય રીતે છોકરીઓ એ વિચારીને આ ફીલ્ડમાં નથી જવા માંગતી કે, તેના મોઢા પર પંચ લાગવાથી તેની જીંદગી ખરાબ  થઈ શકે છે. મેરીકોમે એક નહિ પરંતુ 6  વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેળવી એ સાબિત કરી દીધું કે, રમત ખેલાડી સાથે હોય છે. જેનાથી ફરક નથી પડતો કે, ખેલાડી પુરુષ હોય કે મહિલા

3 / 6
મેરીકોમના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવી કે, તે હિંમત હારી કરિયરને અલવિદા કહી શકતી હતી પરંતુ 23 વર્ષથી રિંગમાં ઉતરી રહી છે. તેની પાછળનું કારણ છે તેના ખુદ પર વિશ્વાસ, ગરીબ પરિવાર હોવા છતાં તેમણે બોક્સર બનવાનું સપનું જોયું, તેની કારકિર્દીમાં ઘણા પ્રસંગોએ, જ્યારે ફેડરેશને તેનો હાથ મિલાવ્યો, ત્યારે તેણે દરેક વખતે પોતાને સાબિત કર્યું, કારણ કે તેને પોતાની જાતમાં વિશ્વાસ હતો.

4 / 6
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે મહિલા ખેલાડી માતા બને છે ત્યારે તેની કારકિર્દી પૂર્ણવિરામ પર આવી જાય છે. જોકે મેરી કોમે આ ધારણાને ખોટી સાબિત કરી હતી. તેણીએ તેના બાળકને તેની શક્તિ બનાવી અને જ્યારે પણ તે માતા બની ત્યારે રિંગમાં જબરદસ્ત પુનરાગમન કર્યું.

5 / 6
એમસી મેરીકોમે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, વાસ્તવમાં તેની જન્મતારીખ 1 માર્ચ નહીં પરંતુ 24 નવેમ્બર છે. બાળપણમાં તેના કાકાએ શાળામાં ભૂલથી જન્મ તારીખ 1 માર્ચ લખી દીધી હતી કારણ કે તેની પાસે તેની સાચી માહિતી ન હતી. જો કે, બાદમાં મેરી કોમે તેમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો અને સત્તાવાર રીતે આજ સુધી 1 માર્ચ તેની જન્મ તારીખ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">