LIVE મેચમાં જ અકસ્માત, ઘોડો અકસ્માતે જમીન પર પડતા ખેલાડી નિચે દબાઈ ગયો, ઘટનામાં ગુમાવ્યો જીવ

ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત હોર્સ જોકી તાઈકી યાનાગીડા (Taiki Yanagida) નું ઘોડાની રેસ દરમિયાન અકસ્માતમાં ઈજા થતાં મૃત્યુ થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:56 PM
રમતના મેદાનમાં અવારનવાર અકસ્માતો બને છે જેમાં ખેલાડીનો જીવ જાય છે. આવું જ કંઈક ન્યુઝીલેન્ડમાં થયું, જ્યાં જાપાનમાં જન્મેલા હોર્સ જોકીનું મોત થયું. ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત હોર્સ જોકી તાઈકી યાનાગીડાનું ઘોડાની રેસ દરમિયાન અકસ્માતમાં ઈજા થતાં મૃત્યુ થયું હતું.

1 / 5
ન્યુઝીલેન્ડના અખબારી અહેવાલ અનુસાર, 28 વર્ષની યાનાગીડા કેમ્બ્રિજ જોકી ક્લબમાં ઘોડાઓની રેસ કરી રહેલ. જ્યાં તેનો ઘોડો ફિનિશ લાઈન પહેલા 250 મીટર અગાઉ નીચે જમીનપર પડ્યો હતો. યાનાગીડા ખરાબ રીતે જમીન પર પડ્યો અને તેનો ઘોડો તેના માથા પર પડ્યો. મતલબ કે યાનાગીડા તેના ઘોડા નીચે દટાઈ જવા પામેલ.

2 / 5
આ અકસ્માતમાં યાનાગીડા ગંભીર રીતે ઘાયલ થયેલ. આ ખેલાડીને માથામાં અને અન્ય શરીરે ઈજા થઈ હતી. યાનાગીડા કોમામાં પહોંચી ગયેલ. હવે તે અકસ્માતના એક અઠવાડિયા પછી, આ હોર્સ જોકીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.

3 / 5
યાનાગીડાની માતા ક્યારેય ઇચ્છતી ન હતી કે તેનો પુત્ર હોર્સ રેસર બને, પરંતુ આ ખેલાડી પાસે આ જુસ્સો હતો. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડમાં 6 વર્ષ બાદ એક હોર્સ રેસરનું અકસ્માતમાં મોત થયું છે. આવી જ ઘટના વર્ષ 2016માં પણ બની હતી.

4 / 5
ન્યુઝીલેન્ડના અખબારોમાં એવા અહેવાલો પણ આવ્યા છે કે યાનાગીડાની ઈજા એટલી ગંભીર હતો કે જો તે બચી ગઈ હોત તો પણ તેનું જીવન પહેલા જેવું ન હોત. કદાચ યાનાગીડા ક્યારેય ચાલી શકશે નહીં અને તે જ સમયે તે તેની યાદશક્તિ ગુમાવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">