U19 T20 World Cupના ખિતાબથી 2 ડગલાં દૂર ભારત, સેમિફાઇનલમાં આ ટીમ સાથે ટકરાશે

સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે સુપર સિક્સ સ્ટેજ પૂરો થયા બાદ પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 8:24 AM
 U19 T20 વર્લ્ડ કપના ખિતાબથી 2 ડગલાં દૂર ભારત

1 / 5
સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા પ્રથમ મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપ 2023માં શેફાલી વર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. સુપર સિક્સ સ્ટેજ બાદ ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર રહી હતી(Twitter/BCCI Women)

2 / 5
આ કારણે હવે ભારતની સામે ન્યુઝીલેન્ડની ટીમ છે જે બીજા ગ્રુપમાં બીજા સ્થાને હતી. બંને ટીમો વચ્ચે આ મુકાબલો શુક્રવાર, 27 જાન્યુઆરીએ પોચેફસ્ટ્રુમમાં થશે. (Twitter/T20 World Cup)

3 / 5
આ સાથે જ બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ આમને-સામને થશે. ઓસ્ટ્રેલિયન ટીમ સુપર સિક્સમાં ભારતના ગ્રૂપમાં હતી અને તેના 6 પોઈન્ટ ભારતની બરાબર હતા, પરંતુ નેટ રનરેટના કારણે બીજા સ્થાને રહી હતી. (Twitter/T20 World Cup)

4 / 5
બીજી તરફ, ઇંગ્લેન્ડે 25 જાન્યુઆરી, બુધવારે તેની છેલ્લી ગ્રુપ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું, ગ્રુપ 2 માં ન્યુઝીલેન્ડને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું. શુક્રવારે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની સેમિફાઇનલ પણ રમાશે.(Twitter/T20 World Cup)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">