CWG 2022: મનિકા બત્રાના હાથનો કમાલ શું છે ? પીએમ મોદી પણ સવાલો પુછી ચૂક્યા છે

મણિકા બત્રા, કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા, બે વખતની ઓલિમ્પિયન અને અન્ય ઘણી સિદ્ધિઓ મેળવી છે, ભારતીય ટેબલ ટેનિસની એક સ્ટાર ખેલાડીઓમાંની એક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:32 PM
ભારતીય ટેબલ ટેનિસને નવી ઉંચાઈ પર લઈ જનાર મનિકા બત્રા પર ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સમાં બધાની નજર છે. શરથ કમલ, મૌમા દાસ ચોક્કસપણે ટેબલ ટેનિસને આગળ લઈ ગયા, પરંતુ મનિકા ચીન, જાપાન, કોરિયા, તાઈવાનને ટક્કર આપતા શીખી ગઈ છે. મનિકાના નામે કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સહિત કુલ 4 મેડલ છે. એશિયન ગેમ્સમાં મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો  (pc: manika batra instagram)

1 / 5
ઓલિમ્પિકમાં સિંગલ્સ ઈવેન્ટના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી મનિકા પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી પણ છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં અજાયબીઓ કરી હતી. પોતાની રમતના કારણે અવારનવાર સમાચારોમાં રહેતી મનિકા પોતાની નેલ પોલીશને કારણે પણ હેડલાઈન્સમાં રહે છે. ટૂર્નામેન્ટ દરમિયાન ઘણી વખત ભારતીય સ્ટારના નખ પર ત્રિરંગો જોવા મળ્યો છે.(pc: manika batra instagram)

2 / 5
પીએમ નરેન્દ્ર મોદીએ પણ મનિકાને તેના સ્પેશિયલ નેલ પેઈન્ટ વિશે સવાલ પૂછ્યો છે. ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત પહેલાં, પીએમ મોદીએ મનિકાને મેચ દરમિયાન તેના નખને 3 રંગોમાં રંગવાના તેના વિચાર પાછળની પ્રેરણા વિશે પૂછ્યું હતું.(pc: manika batra instagram)

3 / 5
પીએમએ પૂછ્યું હતું કે મેં ઘણી વખત રમતી વખતે તમારા હાથ પર ત્રણ રંગ જોયા છે. આની પાછળ શું પ્રેરણા છે? મનિકાએ ખુલાસો કર્યો હતો કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતી વખતે ભારતનું પ્રતીક પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે.(pc: manika batra instagram)

4 / 5
તેણીએ કહ્યું કે જ્યારે હું સર્વિસ કરું છું ત્યારે મને મારો ડાબો હાથ દેખાય છે અને મને મારા નખ પર ત્રિરંગો દેખાય છે, જે મને પ્રેરણા આપે છે.(pc: manika batra instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">