Deaflympics 2021: ભારતીય નિશાનબાજોએ તાક્યા ગજબના નિશાન, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા, બેડમીન્ટનમાં પણ સુવર્ણ ચંદ્રક

ભારતે બુધવારે રાત્રે આ ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જેમાંથી બે મેડલ ગોલ્ડ અને એક મેડલ બ્રોન્ઝ છે. ભારતે શૂટિંગ અને બેડમિન્ટનમાં આ મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે જ્યારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 12:03 PM
બ્રાઝિલમાં રમાઈ રહેલી ડેફલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ખેલાડીઓએ ટૂર્નામેન્ટના ચોથા દિવસે દેશની ઝોળીમાં મેડલ નાખ્યા છે. ભારતે બુધવારે રાત્રે આ ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા છે, જેમાંથી બે મેડલ ગોલ્ડ અને એક મેડલ બ્રોન્ઝ છે. ભારતે શૂટિંગ અને બેડમિન્ટનમાં આ મેડલ જીત્યા છે. ભારતે શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે જ્યારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

1 / 4
19 વર્ષના ધનુષ શ્રીકાંતે આ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. શ્રીકાંતે પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાને રહેલા શ્રીકાંતે ફાઇનલમાં 247.5નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 4
ભારતને પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મળ્યો હતો. શૌર્ય સૈનીએ આ મેડલ જીત્યો હતો.શૌર્યએ 224.3નો સ્કોર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

3 / 4
આ પછી ભારતે બેડમિન્ટન ટીમ ઈવેન્ટમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે ફાઇનલમાં જાપાનને 3-1થી હરાવીને મેડલ જીત્યો હતો. ભારતનો આ દિવસનો ત્રીજો મેડલ છે. ભારતે ચાઈનીઝ તાઈપેઈની ટીમને સમાન સ્કોરથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા ભારતે પણ તુર્કીને 3-1થી અને યજમાન બ્રાઝિલને 5-0થી હરાવ્યું હતું.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">