IND vs SA: કેપટાઉનમાં 29 વર્ષથી જીતની રાહ જોઈ રહ્યું છે ભારત, જાણો અહીં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી 5 ટેસ્ટની સ્થિતિ
કેપટાઉનમાં ભારતની પ્રથમ ટેસ્ટ જીતની રાહ છેલ્લા 29 વર્ષથી ચાલી રહી છે. આ દરમિયાન કેપટાઉનમાં રમાયેલી 5 ટેસ્ટમાં ભારત એક પણ જીતી શક્યું નથી.
Latest News Updates
Most Read Stories