Ind Vs Pak: ઋષભ પંત ટીમમાંથી બહાર થતા દુબઈમાં છવાઈ ગઈ ઉર્વશી રૌતેલા, જાણો કારણ

Rishabh Pant અને ઉર્વશી રૌતેલા હંમેશો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં ભારત-પાકિસ્તાનીની મેચ સમયે પણ બન્ને કોઈખાસ કારણસર ટ્રેન્ડ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 11:06 PM
થોડા દિવસો પહેલા ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ચર્ચામાં હતા. તેનું કારણ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ હતી. આજે ભારત-પાકિસ્તાનની મેચ સમયે ફરી એકવાર બંને ચર્ચામાં આવ્યા છે. હાલ,  એશિયા કપ-2022માંની મેચો રમાઈ રહી છે.

1 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉર્વશી આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા દુબઈ પહોંચી ગઈ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

2 / 5
જોકે આજની મેચમાં રિષભ પંત રમી રહ્યો નથી. ટીમ ઈન્ડિયાએ તેની જગ્યાએ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને તક આપી છે. એવી આશા હતી કે તે આ મેચ રમશે પરંતુ એવું થયું નહીં.પંતનું આ મેચમાં ન રમવું ચર્ચાનો વિષય છે.

3 / 5
ઉર્વશીએ થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક ક્રિકેટર તેને હોટલમાં મળવા આવ્યો હતો અને તેને બોલાવી રહ્યો હતો. ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ આ ક્રિકેટરને 'RP' કહીને સંબોધિત કર્યો હતો.

4 / 5
આ પછી રિષભ પંતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આડકતરી રીતે ઉર્વશી ખોટું બોલી રહી છે એવી વાત કરી હતી અને પછી ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, છોટુ ભાઈએ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">