જ્યારે ઉરુગ્વે ફાઇનલમાં જીત્યા વિના ચેમ્પિયન બન્યું, FIFA World Cupના ઇતિહાસની સૌથી અનોખી મેચ

FIFA વર્લ્ડ કપ (FIFA World Cup)1950 બ્રાઝિલમાં યોજાયો હતો અને અંદાજે 2 લાખ સ્થાનિક ચાહકોની હાજરીમાં, બ્રાઝિલ ટાઇટલની નજીક આવી ગયું હતું અને પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 10:06 AM
માહૌલ પણ બની ચૂક્યો છે મહેફિલ શરુ થઈ ગઈ છે.હવે રાહ છે તો કાર્યક્રમ શરુ થવાની. 20 નવેમ્બરમાં તેની શરુઆત થઈ જશે. વર્લ્ડના સૌથી લોકપ્રિય રમત ફુટબોલનો સૌથી મોટો મહાકુંભ એટલે કે, ફિફા વર્લ્ડકપ 2022 રવિવારથી કતરમાં  શરુ થઈ રહ્યો છે. હવે વર્લ્ડ કપને લઈ કેટલીક મેચને યાદ કરવી જરુરી છે.આવી જ એક મેચ 72 વર્ષ પહેલા રમાય હતી, આજ સુધી આવો વર્લ્ડકપ અને ખિતાબ ક્યારે પણ જોવા મળ્યો નથી.(Photo: FIFA)

1 / 6
આ મેચ હતી વર્લ્ડ કપ 1950ની જ્યારે બ્રાઝીલમાં ટૂર્નામેન્ટનું આયોજન થયું હતુ અને  ઉરુગ્વે ફાઈનલ જીત્યા વિના કે ફાઈનલ રમ્યા વિના યજમાન બ્રાઝિલને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ઉરુગ્વે બીજી વખત ચેમ્પિયન બન્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે ફાઈનલ વિના ચેમ્પિયન કેવી રીતે?(Photo: FIFA)

2 / 6
આનો જવાબ છે તે ટૂર્નામેન્ટનું ફોર્મેટ, 1950માં વર્લ્ડકપમાં માત્ર 13 ટીમ હતી. આજે 32 રમી હતી. ત્યારે આ ટીમને 4 ગ્રુપમાં વેચી છે. જેમાં 2 ગ્રુપમાં 4-4 ટીમ હતી. જ્યારે એકમાં 3 અને છેલ્લા ગ્રુપમાં ઉરુગ્વે સહિત કુલ 2 ટીમ હતી. આ 4 ગ્રુપમાંથી 1-1 ટીમ આગળના રાઉન્ડમાં ગઈ (Photo: Screenshot/FIFA)

3 / 6
તેનો આગામી રાઉન્ડ નિર્ણાયક રાઉન્ડ હતો. તેમાં પહોંચેલી 4 ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચો હતી. એટલે કે, દરેક ટીમે એકબીજા સામે સામનો કર્યો. દરેક ટીમને જીત પર 2 પોઈન્ટ મળતા હતા. ફોર્મેટ મૂળભૂત રીતે એવું હતું કે, રાઉન્ડની તમામ મેચો પૂરી થયા પછી, સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમ ચેમ્પિયન બની હતી.

4 / 6
 આ રાઉન્ડની છેલ્લી મેચમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહેલી બ્રાઝિલ અને ઉરુગ્વે વચ્ચે ટક્કર જોવા મળી હતી. બ્રાઝિલને પ્રથમ વખત ટાઇટલ જીતવા માટે માત્ર 1 ડ્રોની જરૂર હતી, જ્યારે ઉરુગ્વેને કોઈપણ ભોગે જીતની જરૂર હતી. આ રીતે આ મેચ તકનીકી રીતે ફાઈનલ ન હોવા છતાં ફાઈનલમાં ફેરવાઈ ગઈ.(Photo: FIFA)

5 / 6
બ્રાઝિલની તત્કાલિન રાજધાની રિયો ડી જાનેરોના પ્રખ્યાત મારાકાના સ્ટેડિયમમાં અંદાજે 2 લાખ દર્શકોની હાજરીમાં રમાયેલી આ મેચમાં ઉરુગ્વેએ બીજા હાફમાં બે ગોલ કરીને બ્રાઝિલને 2-1થી હરાવીને સ્થાનિક ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. અને બીજી વખત વર્લ્ડ કપ જીતનો ખિતાબ મેળવ્યો (Photo: FIFA)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">