FIFA World Cup 2022: પ્રથમ મેચ હારવા છતાં ચેમ્પિયન બની શકે છે આર્જેન્ટિના, જાણો કેવી રીતે

FIFA વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) આર્જેન્ટિના તેની પ્રથમ મેચ સાઉદી અરેબિયા સામે હારી ગઈ, જોકે આ ટીમ હજી પણ ચેમ્પિયન બની શકે છે. 12 વર્ષ પહેલા પણ આ ટૂર્નામેન્ટમાં આવું બન્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 1:32 PM
કતારમાં રમાયેલા ફુટબોલ વર્લ્ડ કપમાં સાઉદી અરબ અને આર્જેન્ટિનાના પરિણામ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ મેચમાં સાઉદી અરબે આર્જેન્ટિનાને હાર આપી હતી. મેસી જેવા સ્ટાર ખેલાડીની ટીમ આર્જેન્ટિનાની ટીમ 1-2થી મેચ હારી ગઈ હતી. હાર બાદ હવે ટીમ પર મોટું સંકટ મંડરાય રહ્યું છે. આર્જેન્ટિના પર હવે પહેલા જ રાઉન્ડમાં બહાર થવાનો ભય છે.(PC-PTI)

1 / 5
આર્જેન્ટિના ગ્રુપસીમાં છે અને હવે આ ટીમની 2 લીગ મેચ બાકી છે. મોટી વાત તો એ છે કે, આર્જેન્ટિનાને હવે પોતાના ગ્રુપમાં મેક્સિકો અને પોલેન્ડ જેવી ટીમ સાથે ટકરાવાનું છે જેના વિરુદ્ધ ટક્કર ખુબ મુશ્કિલભરી રહેશે. (PC-PTI)

2 / 5
આર્જેન્ટિના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં આસાનીથી પહોંચવા માટે 2 મેચ જીતવી પડશે. જો તેની એક મેચ પણ ડ્રો રહી તો તે બહાર થઈ ગઈ તો તેની આ ટૂર્નામેન્ટમાં આગળ વધવાની આશા પુરી થઈ જશે. (PC-PTI)

3 / 5
તમને જણાવી દઈએ કે, આર્જેન્ટિનાની ટીમ ભલે પ્રથમ મેચ હારી ગઈ હોય પરંતુ હજુ તે ચેમ્પિયન બની શકે છે. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં 12 વર્ષ પહેલા પણ આવો જ મામલો જોવા મળ્યો હતો. જ્યારે એક ટીમ પોતાની પ્રથમ મેચ હારી ગઈ હતી પરંતુ ત્યારબાદ તે ચેમ્પિયન બની હતી.(PC-PTI)

4 / 5
વર્ષ 2010માં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં સ્પેન તેની પ્રથમ મેચ સ્વિટ્ઝર્લેન્ડ સામે હારી ગયું હતું. પરંતુ તેમ છતાં આ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સ્પેને ચિલી અને હોન્ડુરાસને હરાવીને ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને પછી નોક-આઉટ તબક્કામાં પોર્ટુગલ, પેરાગ્વે, જર્મની અને છેલ્લે નેધરલેન્ડ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.(PC-AFP)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">