આવતા વર્ષે ફરીથી યોજાશે National Games, ગુજરાત બાદ ગોવાને મળશે યજમાનપદ

અંદાજે સાત વર્ષ બાદ આ વખતે અમદાવાદમાં નેશનલ ગેમ્સનું (National Games) આયોજન કરવામાં આવ્યું છે. આવતા વર્ષે ગોવા આ ગેમ્સનું યજમાન બનશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 3:10 PM
ગોવા આગામી વર્ષે યોજાનાર નેશનલ ગેમ્સનું આયોજન  કરશે.  છેલ્લી વખત કેરળમાં નેશનલ ગેમ્સ 2015માં યોજાઈ હતી જ્યારે ગોવા નવેમ્બર 2016માં યોજવાનું હતું.(National Games Twitter)

1 / 5
IOAના મહાસચિવ રાજીવ મહેતાએ ગોવાના સ્પોર્ટ્સ સેક્રેટરી અજીત રાયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, IOA 2023માં ગોવામાં 37મી નેશનલ ગેમ્સની યજમાની કરવા માટે ગોવા સરકારના સમર્થનથી અને 37મી નેશનલ ગેમ્સના આયોજન માટે IOAના સમર્થનથી ખુશ છે. ગોવાને મંજૂરી આપે છે  (National Games Twitter)

2 / 5
તેમણે કહ્યું કે, ગોવાનું પ્રતિનિધિમંડળ 12 ઓક્ટોબર 2022ના રોજ સુરતમાં 36મી નેશનલ ગેમ્સનું સમાપન સમારોહમાં આઈઓએને ધ્વજ આપીશકે છે. ભારતીય  ઓલિમ્પિક સંધે કહ્યું કે, આ રમતોની તારીખની જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવશે.(National Games Twitter)

3 / 5
તેમણે કહ્યું કે, 37મી નેશનલ ગેમ્સની તારીખનો નિર્ણય 19મી એશિયાઈ રમતોની તારીખને લઈ ધ્યાનમાં  રાખવામાં આવશે. એશિયાઈ રમતનું આયોજન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોમબર 2023ના રોજ ચેન્નઈના હેંગઝોઉમાં થશે. (National Games Twitter)

4 / 5
ગોવાને 2008માં નેશનલ ગેમની યજમાની આપવામાં આવી હતી પરંતુ અમુક કારણોસર રાજ્ય નેશનલ ગેમ્સનું આયોજન કરી શક્યું નહિ. આ કારણે આઈઓએ 36મી નેશનલ ગેમ્સની યજમાની ગુજરાતને સોંપી હતી જેનું આયોજન ખુબ જ ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે.(National Games Twitter)

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">