આ Footballer 8 વર્ષ સુધી ચોરી છુપકે ચલાવી લવ સ્ટોરી, હવે બ્રેક અપ થતા જીવનમાં તોફાન સર્જાઇ ગયું

ઇંગ્લેંન્ડનો આ ફુટબોલર પોતાની ઝડપી રમતને લઇને જાણીતો છે. જોકે મેદાનની બહાર આ ખેલાડીએ પોતના સંબંધોથી મુશ્કેલ સમયનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 8:17 AM
ફુટબોલમાં જયારે ઉભરતા ખેલાડીઓની વાત કરવામાં આવે, ત્યારે ઇંગ્લેન્ડ ના માર્કસ રેશફર્ડ (Marcus Rashford) નુ નામ આવવુ સ્વાભાવિક છે. ઇંગ્લેન્ડનો યુવાન ખેલાડી ઇંગ્લીશ પ્રિમીયર લીગ ની ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) માટે રમી રહ્યો છે. જોકે હાલમાં જ આ ફુટબોલરની જીંદગીમાં તોફાન સર્જાયુ છે, જ્યારે તેનુ આઠ વર્ષ બાદ બ્રેકઅપ થઇ ગયુ. માર્કસનુ જે યુવતી સાથે રિલેશન હશે તેનુ નામ છે, લૂસિયા લોઇ (Lucia Loi).

1 / 5
આ બંનેના રિલેશન આઠ વર્ષ જૂના છે. બંને એ જોકે પોતાના સંબધોને છુપાવીને જ રાખ્યા હતા. પરંતુ 2016માં બંને ની એક તસ્વીર સામે આવી હતી. જેને લઇ બંનેના અફેયરને લઇને હવા વહેવા લાગી હતી.

2 / 5
રશિયામાં યોજાયેલ 2018 ના ફિફા વિશ્વ કપમાં લૂસિયા માર્કસને ચીયર કરતી જોવા મળી હતી. ત્યાર થી આ બંનેના અફેયરની ચર્ચા મજબૂત બનવા લાગી હતી. લૂસિયા આમ તો માંચેસ્ટરમાં એક કંપનીમાં પીઆર એક્ઝીક્યૂટીવ છે.

3 / 5
17 મે 2021 ના મીડિયા રિપોર્ટ મુજબ, આ બંને એ લોકડાઉન દબાણને લઇને બંને એક બીજા થી અલગ થવાનો નિર્ણય કર્યો છે. જોકે હજુ પણ બંનેના દિલમાં એક બીજા પ્રત્યે પ્યાર અને સન્માન છે. મીડિયા રિપોર્ટસ ફુટબોલરના નજીકના સુત્રોના હવાલા થી સામે આવ્યો છે. આઠ વર્ષ સુધી એક સાથે રહેવા બાદ માર્કસ લૂસિયા એ સહમતિ થી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

4 / 5
રિપોર્ટસમાં બતાવવામાં આવ્યુ છે કે, બંને હજુ પણ એક બીજાના સંપર્કમાં છે. સાથે એવી પણ આશા છે કે, આ બંને એક બીજા ના મુદ્દાઓનુ સમાધાન કરી લે તો બંને ફરી થી એક થઇ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">