FIFA World Cup 2022માં ધોનીનું નામ ગુંજ્યું, Brazil Vs Serbia મેચમાં જોવા મળ્યો અદ્ભુત નજારો

FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022 )માં નેમારથી સજ્જ બ્રાઝિલની ટીમે સર્બિયા (Brazil Vs Serbia) સામે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન માત્ર એમએસ ધોનીની જર્સીનો દબદબો રહ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 3:06 PM
ફિફા વર્લ્ડ કપનો ફિવર આખી દુનિયાના માથા પર છે. નેમાર, લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કાઈલિન એમબાપ્પે, હેરી કેનનાં નામ આખી દુનિયામાં ગુંજી રહ્યાં છે. આ ખેલાડીઓ સ્ટેડિયમમાં પ્રવેશતાની સાથે જ તેમના નામથી સ્ટેડિયમ ગૂંજી ઉઠે છે. જોકે, બ્રાઝિલ વિ સર્બિયા (Brazil Vs Serbia) મેચમાં સ્ટેડિયમમાં અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ મેચમાં જોવા મળ્યો હતો (CSK Twitter)

1 / 5
 મેચ દરમિયાન એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની 7 નંબરની જર્સી જોવા મળી હતી.બ્રાઝિલનું સમર્થન કરતા પ્રશંસકોના હાથમાં તેની જર્સી જોવા મળી હતી.(Nabeel Vp instagram)

2 / 5
ભલે ભારતીય ટીમ ફૂટબોલ વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ ભારતીયોનો ઉત્સાહ પણ આ ટૂર્નામેન્ટ માટે પૂરતો છે. આ ટુર્નામેન્ટ જોવા માટે ઘણા ભારતીયો કતાર ગયા છે(Nabeel Vp instagram)

3 / 5
 આ દરમિયાન એમએસ ધોનીના એક ચાહક પણ બ્રાઝીલને સપોર્ટ કરવા સીએસકેની જર્સી લઈને સ્ટેડિયમ પહોંચ્ય હતા. બ્રાઝીલ અને સીએસકે બંન્નેની જર્સીનો રંગ પીળો છે.(Nabeel Vp instagram)

4 / 5
ફેન ધોનીની જર્સી લઈને સ્ટેડિયમની અંદર પહોંચ્યો હતો, જ્યાં બ્રાઝિલના ફેન્સના હાથમાં પણ ધોનીની જર્સી જોવા મળી હતી.આ દરમિયાન બ્રાઝિલના ફેન્સે ભારતીય ફેન્સ પાસેથી ધોની વિશે વધુ માહિતી મેળવી હતી. (Nabeel Vp instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">