પત્નીને દગો આપીને જાહેરમાં માંગી હતી માફી, જાણો વર્લ્ડકપમાં ફ્રાન્સ માટે હીરો બનનાર Olivier giroudની કહાની

23 નવેમ્બરની મધરાત્રે ભારતીય સમય અનુસાર 12.30 કલાકે ફિફા વર્લ્કકપમાં ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ શરુ થઈ હતી. આ મેચમાં ઓલિવર ગિરૌડ 2 ગોલ કરીને ફ્રાન્સ માટે હીરો બની ગયા હતા.

Nov 23, 2022 | 5:51 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 23, 2022 | 5:51 PM

વર્ષ 2018ના ફિફા વર્લ્ડકપમાં વિજેતા બનનાર ટીમ ફ્રાન્સની ટીમે ઓસ્ટ્રલિયા સામે 4-1થી જીત મેળવીને ફિફા વર્લ્ડકપ 2022માં વિજયી શરુઆત કરી હતી. ફ્રાન્સના દિગ્ગજ ખેલાડી ઓલિવર ગિરૌડે 2 ગોલ કરીને ફ્રાન્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કેટલાક વર્ષ પહેલા તેણે પોતાની પત્નીને દંગો આપવા બદલ જાહેરમાં નિરાશા અને ટ્રોલિંગનો શિકાર બનવુ પડયુ હતુ.

1 / 5
36 વર્ષના આ ખેલાડી ફ્રાન્સ તરફથી રમનારા સૌથી વધારે ઉંમરવાળા ખેલાડી છે. તેમણે આ મેચમાં 2 ગોલ કરીને પોતાના દેશ માટે સૌથી વધારે 51 ગોલ કરનારા ખેલાડીનો ખિતાબ પણ મેળવી લીધો છે. આ મામલે તેમણે થિયરે હેનરી નામના ફૂટબોલ દિગ્ગજની બરાબરી કરી લીધી છે.

2 / 5
લગભગ 8 વર્ષ પહેલા આ ખેલાડી એ પોતાની પત્ની જેનિફરને દંગો આપ્યો હતો. એક ન્યૂઝ પેપરે ગિરોડના હોટલ રુમના ફોટો છાપીને ખુલાસો કર્યો હતો કે સ્ટાર ફૂટબોલર મોડલ સેલિયા સાથે અફેર કરીને પોતાની પત્નીને દંગો આપી રહ્યો હતો. જેના કારણે ગિરૌડ વિવાદમાં આવ્યો હતો.

3 / 5
તે બાદ આ ખેલાડીને ટ્વિટર પર પોતાની ભૂલની માફી માંગી હતી. તેણે જાહેરમાં પત્ની અને પરિવારની માફી માંગી હતી.

4 / 5
ગિરૌડની પત્ની જેનિફરે આ ખેલાડીને માફ કરી દીધો છે. આ કપલ આજે 2 બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે. તેની પત્ની આજે પણ તેને ચીયર કરવા માટે સ્ટેડિયમમાં આવે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati