કોણ છે યુવા અને કોણ છે વૃદ્ધ ખેલાડી? જાણો ફિફા વર્લ્ડકપના ખેલાડીઓ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

ફિફા વર્લ્ડકપ 2022માં દુનિયાના 32 દેશોની ફૂટબોલ ટીમ ભાગ લઈ રહી છે. આ 32 ટીમોના 832 ખેલાડીઓ ફિફા વર્લ્ડકપની ટ્રોફી જીતવા માટે કતાર પહોંચી ગયા છે. દરેક ખેલાડીની પોતાની અલગ ખાસિયત છે. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપના ખેલાડીઓ સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 8:12 PM
સૌથી વધારે મેચ - આર્જેન્ટિનાના પ્રખ્યાત ખેલાડી લિયોનલ મેસી આ વર્ષે સૌથી વધારે ફિફા વર્લ્ડકપ મેચ રમનારા ખેલાડી બની જશે. તેમણે ફિફા વર્લ્ડકપમાં 19 મેચો રમી છે. તેમણે પહેલી મેચ 2006માં રમી હતી.

1 / 6
સૌથી યુવા ખેલાડી - જર્મનીના ફૂટબોલ ખેલાડી યૂસૂફા મૂકોકો આ વર્લ્ડકપમાં સૌથી યુવા ખેલાડી છે. તેની ઉમંર 17 વર્ષ છે.

2 / 6
સૌથી ઉંમરલાયક ખેલાડી - આ વર્લ્ડકપમાં સૌથી ઉંમરલાયક ખેલાડી મેક્સિકોના અલ્ફ્રેડો તલવેરા છે. તેની ઉંમર 40 વર્ષ છે.

3 / 6
સૌથી નાની હાઈટના ખેલાડી - મોરક્કોના ફૂટબોલ ખેલાડી ઈલાયસ કેયર આ વર્લ્ડકપમાં સૌથી નાની હાઈટ ધરાવતા ખેલાડી છે. તેની હાઈટ 5 ફીટ 2 ઈંચ છે.

4 / 6
સૌથી લાંબી હાઈટના ખેલાડી - આ વર્લ્ડકપમાં નીધરલેન્ડના એન્ડ્રિયાસ નોપર્ટ સૌથી લાંબી હાઈટ ધરાવતા ખેલાડી છે. તેમની હાઈટ 6 ફીટ 6 ઈંચ છે.

5 / 6
સૌથી વધારે ગોલ - જર્મનીના થોમસ મૂલર વર્લ્ડકપમાં સૌથી વધારે 10 ગોલ કરી ચૂક્યા છે. તેમણે સૌથી વધારે 6 વાર ગોલ કરવામાં સહાય પણ કરી છે. તેઓ જર્મનીની ટીમના મહત્વના ખેલાડી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">