દુનિયાની સૌથી સુંદર ટેનિસ ખેલાડીએ પહેરી સાડી, બોલિવૂડ અભિનેત્રીઓને પણ આપી ટક્કર

ચેન્નાઈ ઓપનમાં ભાગ લેવા માટે કેનેડાની યુજીન બાઉચર્ડ ભારત આવી પહોંચી છે. સ્ટાર ખેલાડીએ અહીં સાડી પહેરી હતી અને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા.

Sep 22, 2022 | 2:27 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Sep 22, 2022 | 2:27 PM

કેનેડિયન ટેનિસ સ્ટાર યુજીન બાઉચાર્ડ પ્રથમ વખત ભારત આવી છે. તે ચેન્નાઈ ઓપનના મુખ્ય ડ્રોનો ભાગ છે. બાઉચાર્ડને ટુર્નામેન્ટ માટે વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું હતું પરંતુ તે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી શકી નહોતી. જો કે, તેણે ભારતની પ્રથમ મુલાકાતનો આનંદ લીધો હતો. (Eugenie Bouchard Twitter)

1 / 5
યુજીન બાઉચાર્ડપોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. જેમાં તે સાડી પહેરેલી જોવા મળી હતી. સાડીની સાથે તેણે બંગડીઓ પણ પહેરી તેમજ ચાંદલ્લો પણ કર્યો હતો. તેના આ ફોટોમાં કેપ્શન આપ્યું કે, પ્રથમ વખત ભારત આવી છું.(Eugenie Bouchard Twitter)

2 / 5
ચાહકોને યુજીનના ફોટો ખુબ પસંદ આવ્યા હતા. તેણે ફોટો પર કોમેન્ટ કરી યુજીનને પરી કહી હતી. તો કેટલાક લોકોને ખેલાડીએ સાડી નીચે પહેરેલા ચંપલ પણ ખુબ સુંદર લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર યુજીનના આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે.(Eugenie Bouchard Twitter)

3 / 5
ચેન્નાઈ ઓપનના પ્રથમ રાઉન્ડમાં યુજીને જીત મેળવી હતી. બીજા રાઉન્ડમાં તેનો સામનો ભારતની  કરમન કૌર સામે થયો હતો.  યુજીએ કરમનને 6-2,7-6થી હાર આપી હતી.  ત્યારબાદના રાઉન્ડમાં તે નાદિયા પોડોરોવસ્કા સામે હારી ગઈ હતી (Eugenie Bouchard Twitter)

4 / 5
બાઉચાર્ડ વર્ષ 2014માં વર્લ્ડ રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું. તે ટેનિસ કરતાં પણ વધુ તેની સ્ટાઇલિશ સ્ટાઇલ અને સુંદર ફોટોને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તે તેના એક ટ્વિટર ફેન (યુજેની બાઉચર્ડ ટ્વિટર) સાથે ડેટ પર પણ ગઈ હતી.(Eugenie Bouchard Twitter)

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati