CWG 2022, Day 7 Schedule: હિમા દાસથી લઈને અમિત હશે એક્શનમાં, જાણો આજનું સંપૂર્ણ શેડ્યૂલ

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)ના છઠ્ઠા દિવસે લવપ્રીત સિંહે (Lavpreet Singh) વેઈટલિફ્ટિંગમાં ભારતને વધુ એક મેડલ અપાવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 11:17 AM
સેમિફાઇનલમાં પહોંચી ચૂકેલી ભારતીય પુરુષ હોકી ટીમ ગ્રૂપ રાઉન્ડની છેલ્લી મેચ વેલ્સ સામે રમશે. આ મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે.  (PTI)

1 / 5
સ્ક્વોશમાં, દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલની જોડી મિક્સ ડબલ્સમાં રાઉન્ડ ઓફ 16 મેચ રમશે જે સાંજે 05:30 વાગ્યે શરૂ થશે. સેંથિલ કુમાર અને અભય મેન્સ ડબલ્સના રાઉન્ડ ઓફ 32માં રમશે. સુનૈના અને અનાહતા સાંજે 05:30 વાગ્યે મહિલા ડબલ્સમાં પડકાર રજૂ કરશે. જોશના ચિનપ્પા અને હરિન્દર રાત્રે 11 વાગ્યે મિક્સ ડબલ્સમાં પ્રવેશ કરશે.  (PTI)

2 / 5
બોક્સિંગમાં, અમિત પંઘાલ (04:45 PM) અને જાસ્મિન (06:15 PM), સાગર (08:00), રોહિત ટોક્સ (આગામી દિવસે સવારે 12 વાગ્યે) ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે અને મેડલ પાક્કો કરવાનું લક્ષ્ય રાખશે.  (PTI)

3 / 5
એથ્લેટિક્સમાં, મહિલા હેમર થ્રોમાં સરિતા રોમિત સિંહ, મંજુ બાલા ક્વોલિફિકેશનનો પ્રયાસ કરશે. આ મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.  અડધા કલાક પછી સ્ટાર એથ્લેટ હિમા દાસ 200 મીટરની હીટ્સમાં ભાગ લેશે. બીજા દિવસે સવારે 12:12 વાગ્યે, મુરલી શ્રીશંકર અને મોહમ્મદ અનીસ લાંબી કૂદની ફાઇનલમાં પ્રવેશ કરશે.  (PTI)

4 / 5
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત દરરોજ એક મેડલ પોતાના ખાતામાં નાખવામાં સફળ રહ્યું છે. ગેમ્સનો છઠ્ઠો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ હતો જ્યાં તેણે બે મેડલ જીત્યા અને બેની પુષ્ટિ કરી. 4 ઓગસ્ટે ભારતના સ્ટાર ખેલાડીઓ મેડલનો દાવો કરવા આવશે, જેમાં એથલીટ હિમા દાસ, બોક્સર અમિત પંઘાલ એક્શનમાં હશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">