CWG 2022 Day 3, Schedule: IND vs PAK મેચ પર નજર, વેઈટલિફ્ટર ભરશે ભારતની ઝોળી, જુઓ રવિવારની ઈવેન્ટનુ શેડ્યૂલ
કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના ત્રીજા દિવસે તમામની નજર ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ પર રહેશે. બીજા દિવસની જેમ ત્રીજા દિવસે પણ વેઈટલિફ્ટરો ભારતની ઝોળી ભરવા માટે તૈયાર છે.
Latest News Updates
Most Read Stories