CWG 2022: કોણ છે અનાહત સિંહ, જેણે 14 વર્ષની ઉંમરે ધમાકો કર્યો, વિરાટ કોહલી સાથે પણ છે ખાસ સંબંધ

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) શરૂ થવામાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. કોમનવેલ્થ 28 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 6:15 PM
 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) શરૂ થવામાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. કોમનવેલ્થ 28 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) શરૂ થવામાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. કોમનવેલ્થ 28 જુલાઈથી શરૂ થશે અને 8 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

1 / 5
અનાહત શરૂઆતમાં બેડમિન્ટન રમતી હતી. તેની બહેન સ્ક્વોશ ખેલાડી હતી. 6 વર્ષની ઉંમરમાં તેણે પોતાની મોટી બહેનને જોઈ સ્ક્વૈશ રમવાનું શરુ કર્યું, તે નાની ઉંમરમાં જ છવાઈ ગઈ હતી અને 8 વર્ષની ઉંમરમાં અંડર 11 કેટેગરીમાં દેશની નંબર વન ખેલાડી બની ગઈ (Twitter)

2 / 5
અનાહત અને તેની બહેન અમિરા બંન્ને  પૂર્વ નેશનલ પ્લેયર અમજદ ખાન અને અશરફ  હુસૈને ટ્રેન કરી હતી. તે પોતાના માતા-પિતાની સાથે શાળામાંથી પણ પ્રોત્સાહન મળ્યું, તેનું સપનું છે કે, સ્કૈવશે ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવશે  અને તે દેશ માટે મેડલ જીતશે.  (Twitter)

3 / 5
અનાહતે ગત્ત વર્ષ્ જૂનિયર યુએસ ઓપન સ્ક્વોશ ટૂર્નામેન્ટ જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય હતી. અહિથી અનાહત ચર્ચામાં આવી. આ સિવાય 2019ની એશિયન જૂનિયર ચેમ્પિયનશીપમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે હાલમાં અંડર 15 કેટેગરીમાં દેશ માટે એશિયાની નંબર વન ખેલાડી છે (Twitter)

4 / 5
અનાહત સિંહનો પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી સાથે પણ ખાસ સંબંધ છે. અનાહતને વિરાટ કોહલી ફાઉન્ડેશન સ્પોન્સર કરે છે, કોહલીના ફાઉન્ડેશન દેશના અનેક પ્રતિભાવી ખેલાડીને મદદ કરે છે, જેમાં ટેનિસ ખેલાડી સુમિત નાગલ, કરમન કૌર જેવા ખેલાડીઓ  સિવાય અનાહત પણ સામેલ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">