રોનાલ્ડો માટે 24 કલાકમાં જ આવ્યા બીજા ખરાબ સમાચાર, મેચ રમવામાં પર લાગ્યો પ્રતિબંધ

ફિફા વર્લ્ડકપની શરુઆત સાથે હાલમાં દિગ્ગજ ફૂટબોલર્સ ચર્ચામાં છે. સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હાલમાં ભારે ચર્ચામાં છે. તેના માટે છેલ્લા 24 કલાકમાં બીજા ખરાબ સમાચાર સામે આવ્યા છે.

Nov 23, 2022 | 6:54 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 23, 2022 | 6:54 PM

ફિફા વર્લ્ડકપ 2022માં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની ફૂટબોલ મેચ પહેલા જ ચર્ચામાં આવ્યા છે. આ બધા વચ્ચે તેમના માટે 24 કલાકમાં બીજા ખરાબ સમાચાર આવ્યા છે.

1 / 5
આ વર્ષે એપ્રિલ મહિનામાં ફેન્સ સાથે ખરાબ વ્યવહાર કરવાના કારણે તેમના પર 2 મેચના પ્રતિબંધ અને 49 લાખના દંડની સજા થઈ છે.

2 / 5
એપ્રિલ મહિનામાં એક મેચમાં હાર બાદ જ્યારે તેણે ગુસ્સામાં એક ફેનના હાથમાંથી ફોનને હાથ મારીને પાડી નાખ્યો હતો.તેને કારણે તેની ઘણી નિંદા થઈ હતી. આ સજા ઈંગ્લેન્ડ ફૂટબોલ એસોસિશયન દ્વારા સંભળાવવામાં આવી છે.

3 / 5
રોનાલ્ડો એ ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની માફી પણ માંગી હતી. તેમ છતા તેના પર આ કાર્યવાહી થઈ છે. તે આવનારા સમયમાં ઈંગ્લેન્ડ ફૂટબોલ એસોસિશયન માં રમાતી 2 મેચ નહીં રમી શકે.

4 / 5
24 કલાકમાં જ તેમના માટે આ બીજા ખરાબ સમાચાર છે. આ પહેલા તેણે અને મેનચેસ્ટર યૂનાઈટેડ કલબે મળીને અલગ થવાનો નિર્ણય કર્યો હતો. બ્રિટનના પત્રકાર પિયર્સ મોર્ગનને આપેલા ઈન્ટરવ્યૂમાં રોનાલ્ડો એ આ કલબ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ તેઓ કલબના આધિકારીઓ સામે માફી પણ માંગી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati