Asia Cupનો કિંગ છે ભારત, ટૂર્નામેન્ટની દરેક મહત્વપૂર્ણ માહિતી જાણી લો

ટી-20 વર્લ્ડ કપ પહેલા એશિયાની તમામ ટીમો UAEના મેદાનમાં ઉતરશે. ટી20 ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 27 ઓગસ્ટથી શરૂ થતા પહેલા આ ટૂર્નામેન્ટની દરેક મહત્વપૂર્ણ માહિતી જાણી લો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 3:09 PM
એશિયા કપ પ્રથમ વખત 1984માં રમાયો હતો. ત્યારથી એક વર્ષમાં ક્યારેક 2 વર્ષમાં એશિયા કપનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2008થી દર 2 વર્ષે નિયમિત રુપે આયોજન કરવામાં આવતું હોય છે.  આ વખતે એશિયા કપનું આયોજન 15મી વખત કરવામાં આવી રહ્યું છે. (PCB)

1 / 8
એશિયા કપમાં સૌથી કામયાબ દેશ ભારત છે. 14માંથી 7 વખત ભારત ચેમ્પિયન બન્યું છે. ભારતે પ્રથમ એશિયા કપ પણ જીત્યો હતો હાલમાં પણ તેને જ ચેમ્પિયન માનવામાં આવી રહી છે. શ્રીલંકા જેમણે 5 વખત આ ખિતાબ જીત્યો છે. પાડોશી દેશ પાકિસ્તાન 2 વખત ચેમ્પિયન બની છે,(BCCI)

2 / 8
આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં થઈ રહ્યું છે. 20થી 24 ઓગસ્ટ પહેલા ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમાશે. 27 ઓગસ્ટના રોજ દુબઈમાં અફધાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ રમાશે. તમામ મેચ દુબઈ અને શારજાહમાં રમાશે. 11 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં ફાઈનલ મેચ રમાશે. (PCB)

3 / 8
ટૂર્નામેન્ટમાં આ વખતે 6 ટીમો રમશે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફધાનિસ્તાનનું રમવાનું નક્કી છે. જ્યારે યુએઈ હોંગકોંગ, સિંગાપુર અને કુવૈતમાંથી કોઈ એક ટીમ ક્વોલિફાય જીતી મુખ્ય ડ્રોમાં સ્થાન બનાવશે. (ICC)

4 / 8
ટૂર્નામેન્ટનો પ્રથમ ગ્રુપ રાઉન્ડ હશે. ગ્રુપ Aમાં ભારત,પાકિસ્તાન અને ક્વોલિફાય ટીમ હશે. ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાન હશે. બંન્ને ગ્રુપમાંથી 2-2 ટીમ સુપર 4માં પહોંચશે. સુપર 4માં રૉબિન રાઉન્ડ રમાશે. જ્યાં તમામ ટીમો એક બીજા સાથે મેદાનમાં ઉતરશે અને ટૉપ 2 ટીમ ફાઈનલ રમવા માટે આમને-સામને ટક્કરાશે. (SLC)

5 / 8
એશિયા કપના ગ્રુપ Aમાં હોંગકોંગ રોહિત શર્માની ટીમ ઈન્ડિયા અને બાબર આઝમની ટીમ પાકિસ્તાન સાથે જોડાઈ ગઈ છે. તેમની પ્રથમ મેચ 31 ઓગસ્ટ, બુધવારના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામે છે. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે શારજાહમાં પાકિસ્તાનનો સામનો કરશે.

6 / 8
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં અત્યારસુધી 14 વખત ટક્કર થઈ છે. ભારતીય ટીમ પાકિસ્તાન પર ભારી પડી શકે છે. ભારતે 8 વખત જીત મેળવી છે તો પાકિસ્તાને 5 વખત જીતી છે. એક મેચનું પરિણામ આવ્યું નથી (PTI)

7 / 8
આ બીજી વખત છે જ્યારે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. વર્ષ 2016માં પણ T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ ફોર્મેટ માત્ર T20 ફોર્મેટમાં જ રમાઈ હતી. જે પણ વર્લ્ડ કપ આવે છે, તેના આધારે ફોર્મેટ નક્કી કરવામાં આવે છે. (BCCI)

8 / 8

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">