રોનાલ્ડો બાદ મેસ્સી પણ પહોંચશે એશિયા, મળી શકે છે 30 અરબની ઓફર

બાર્સિલોના ફૂટબોલ કલબના પૂર્વ કેપ્ટન લિયોનલ મેસ્સી હાલમાં પીએસજી કલબ માટે રમી રહ્યો છે. હજુ સુધી તે કોઈ એશિયન કલબ માટે રમ્યો નથી પણ હાલ તેને એશિયન ફૂટબોલ કલબ દ્વારા સારી ઓફર મળવાની સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 9:18 PM
હાલમાં જ દુનિયાના લોકપ્રિય ફૂટબોલર રોનાલ્ડોએ નવા ફૂટબોલ કલબ અલ-નાસર સાથે કરાર કર્યો હતો. મોટા ફૂટબોલરને પોતાની સાથે જોડીને આ ફૂટબોલ કલબ એશિયન ફૂટબોલમાં નવી ક્રાંતિ લાવી છે. તેવામાં બાકીની એશિયન ફૂટબોલ કલબ લિયોનલ મેસ્સીને પોતાની કલબમાં લાવવા ઓફર કરી શકે છે.

1 / 5
મીડિયા રિપોર્ટસ અનુસાર, અલ હિલાલ અને અલ ઈતિહાદ કબલ મેસ્સીને સઉદી અરબ ફૂટબોલમાં લાવવા માંગે છે. તેઓ 30 અરબ રુપિયાનો કરાર કરવા માટે પણ તૈયાર છે.

2 / 5
આ બંને કલબ મેસ્સીને ઓફર આપવા માટે તૈયાર છે, તેઓ સરકારની મદદ માંગી રહ્યાં છે જેથી તેઓ આધિકારીક રીતે મેસ્સીને ઓફર આપી શકે.

3 / 5
અલ હિલાલ ફૂટબોલ કલબે રોનાલ્ડોને પણ ઓફર આપી હતી. પણ તેઓ સફળ ન રહ્યા. રોનાલ્ડો અને અલ-નાસર વચ્ચે થયેલી ડીલ એશિયન ફૂટબોલની સૌથી મોંઘી ડીલ છે.

4 / 5
રોનાલ્ડોએ હમણા સુધી અલ -નાસર માટે એક પણ મેચ રમી નથી. તે આ કલબ માટે પોતાની પ્રથમ મેચ મેસ્સી સામે રમશે. આ બંને ખેલાડીઓ એક ફ્રેન્ડલી મેચ માટે એકબીજા સામે ટક્કરાશે. આ મેચ અલ નાસર અને પીએસજી કલબ વચ્ચે સાઉદી અરબમાં 19 જાન્યુઆરીના રોજ રમાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">