AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPF Account: દરેક કર્મચારી માટે ખાસ ખબર! PF એકાઉન્ટમાં પૈસા છે? જો હા, તો આટલું કામ અવશ્ય કરજો

કર્મચારીઓ માટે EPF તેમના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. જો કે, હવે તમે UAN નંબર સાથે અથવા તો નંબર વગર સરળતાથી તમારા PF બેલેન્સને ચેક કરી શકો છો.

| Updated on: Oct 12, 2025 | 7:27 PM
Share
EPF કર્મચારીઓ માટેનું એક ફંડ છે, જે નોકરી દરમિયાન તેમની સેવિંગ્સને સુરક્ષિત રાખે છે. દર મહિને કર્મચારી (Employee) અને નોકરીદાતા (Employer) બંને તેમના પગારના 12% EPF માં ભરીને બેલેન્સ વધારતા રહે છે. એવામાં નાણાકીય આયોજન માટે તમારું PF બેલેન્સ નિયમિત રીતે ચેક કરવું જરૂરી છે.

1 / 8
સૌ પ્રથમ EPFO ​​ની સત્તાવાર વેબસાઇટ (https://www.epfindia.gov.in) ની મુલાકાત લો. ત્યારબાદ 'Our Services' વિભાગમાં 'For Employees' પર ક્લિક કરો અને પછી 'Member Passbook' ઓપ્શન પસંદ કરો.

2 / 8
હવે તમારા UAN નંબર અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો. તમારું PF બેલેન્સ અહીં જોવા મળશે. ધ્યાન રાખો કે, તમારું UAN એક્ટિવ થયેલું હોવું જોઈએ.

3 / 8
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર 'EPFOHO UAN ENG' લખીને મોકલો. તમે ENG ને બદલે તમારી પસંદગીની ભાષાના પહેલા ત્રણ અક્ષરો (દા.ત., GUJ અથવા HIN) પણ દાખલ કરી શકો છો. આટલું કર્યા બાદ તરત જ તમને SMS દ્વારા તાત્કાલિક બેલેન્સની માહિતી મળશે.

4 / 8
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-22901406 અથવા તો 9966044425 પર મિસ્ડ કોલ આપો. તમારા PF એકાઉન્ટનું બેલેન્સ તમને SMS દ્વારા મોકલવામાં આવશે.

5 / 8
UMANG એપ ડાઉનલોડ કરો અને 'EPFO' સેક્શનમાં જાઓ. તમારી પાસબુક અને બેલેન્સની વિગતો જોવા માટે તમારા UAN-OTP વડે લોગ ઇન કરો.

6 / 8
જો તમારી પાસે UAN નથી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારી ઓફિસના HR અથવા ફાઇનાન્સ વિભાગમાંથી PF સ્ટેટમેન્ટ મંગાવી શકો છો. નોકરીદાતા પાસે EPFO ​​પોર્ટલનું ઍક્સેસ હોય છે, જેનાથી તેઓ તમારા માટે PF બેલેન્સ જનરેટ કરી શકે છે.

7 / 8
તમારા EPF બેલેન્સની તપાસ કરવી પહેલા કરતાં વધુ સરળ બની ગઈ છે. આમાં તમારે ફક્ત એક રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એક્ટિવટેડ UAN ની જરૂર છે. આનાથી તમે માસિક બચત અને વ્યાજની સ્થિતિને યોગ્ય રીતે ટ્રેક કરી શકો છો.

8 / 8

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">