South India Beaches: તમે ઉનાળાના વેકેશનમાં દક્ષિણ ભારતના આ બીચની મુલાકાત લેવાનો કરી શકો છો પ્લાન

ઉનાળામાં (Summer) તમે વેકેશન માટે દક્ષિણ ભારતમાં પણ જઈ શકો છો. અહીં ઘણા સુંદર બીચ છે. આ ઉનાળાના વેકેશન માટે યોગ્ય છે. જો તમે બીચ પર ફરવાના શોખીન છો તો તમારે આ બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. આવો જાણીએ કયા છે આ બીચ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 7:52 PM
ઉનાળામાં તમે વેકેશન માટે દક્ષિણ ભારતમાં પણ જઈ શકો છો. અહીં ઘણા સુંદર બીચ છે. આ ઉનાળાના વેકેશન માટે યોગ્ય છે. જો તમે બીચ પર ફરવાના શોખીન છો તો તમારે આ બીચની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. આવો જાણીએ કયા છે આ બીચ.

1 / 5
કોચી - દક્ષિણ ભારતમાં આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. તમે અહીં એકલા અથવા તમારા પરિવાર સાથે જવાનો પ્લાન બનાવી શકો છો. કોચીમાં તમે ચેરાઈ બીચ, સેન્ટ ફ્રાન્સિસ સીએસઆઈ ચર્ચ અને મટ્ટનચેરી પેલેસ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
ચેન્નાઇનો ઇલિયટ બીચ - ચેન્નાઇનો ઇલિયટ બીચ ખૂબ જ સુંદર અને લોકપ્રિય છે. તમે અહીં તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. તે ચેન્નાઈથી લગભગ 14 કિમીના અંતરે છે. તમે અહીં આ બીચની નજીક સ્થિત ઘણા મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો.

3 / 5
કાલા પથ્થર બીચ - આ બીચ આંદામાન અને નિકોબારમાં છે. આ આંદામાન અને નિકોબારનો ખૂબ જ પ્રખ્યાત બીચ છે. તમે અહીં પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ માણી શકો છો. આ જગ્યા હનીમૂન માટે પણ પરફેક્ટ છે.

4 / 5
રામકૃષ્ણ બીચ - જો તમને બીચ પર જવાનું પસંદ છે તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. વિશાખાપટ્ટનમનો રામકૃષ્ણ બીચ ખૂબ જ સુંદર છે, તમે અહીં સૂર્યાસ્તનો સુંદર નજારો માણી શકો છો. તેની નજીક સ્થિત ઘણા મંદિરોની મુલાકાત પણ લઈ શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">