Spotted : સોનમ કપૂરે લાલ સાડીમાં ફેન્સના હોશ ઉડાવ્યા ! મુંબઇમાં શૂટિંગ દરમિયાનની તસવીરો વાયરલ
બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂર હાલ મુંબઈમાં શૂટિંગ કરી રહી છે, જ્યાં મીડિયા ફોટોગ્રાફર્સે તેને સ્પોટ કરી હતી. અભિનેત્રી અહીં ખૂબ જ સુંદર દેખાતી હતી.
Latest News Updates
Most Read Stories