Gold Silver : ‘ચાંદી’ તો સોનાથી પણ આગળ નીકળી ! બંને ધાતુના ભાવમાં જમીન-આસમાનનો ફરક, મધ્યમ વર્ગને રાહત પણ રોકાણકારો ધોવાયા

મજબૂત અમેરિકન ડોલર અને ઘટતી વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સોનાના ભાવમાં વધુ એકવાર ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ ચાંદીના ભાવમાં વધારો થયો છે.

| Updated on: Nov 03, 2025 | 7:44 PM
4 / 5
વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ નરમ પડ્યા. હાજર સોનાના ભાવ 0.14 ટકા ઘટીને $3,996.77 પ્રતિ ઔંસ થયા, જ્યારે હાજર ચાંદી સહેજ ઘટીને $48.64 પ્રતિ ઔંસની આસપાસ આવી. રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જીગર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "સોમવારે સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસથી નીચે આવી ગયા. આ ઘટાડો પાછલા સત્રથી ચાલુ રહ્યો, કારણ કે વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ અને અમેરિકા-ચીન વેપાર કરાર બાદ સુરક્ષિત રોકાણની માંગ ઘટી ગઈ છે."

5 / 5
હવે આ બધા વચ્ચે ચીને સોનાના વેચાણ પરનો જૂનો ટેક્સ ઇન્સેન્ટીવ દૂર કર્યો છે. આ નિર્ણય સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો કરી શકે છે અને તેની માંગ નબળી પડી શકે છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "રોકાણકારો હવે આ અઠવાડિયે આવનારા યુએસ આર્થિક ડેટા પર નજર રાખશે, જેમાં ISM PMI અને ADP પ્રાઇવેટ પેરોલ ડેટાનો સમાવેશ થાય છે. આ ડેટા યુએસ નાણાકીય નીતિ પર વધુ સંકેતો આપશે."