Shraddha Kapoorએ દેશી અવતારથી ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું – બ્યુટી ક્વીન

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)ની ક્યુટનેસના લાખો દીવાના છે. તે દર વખતે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લૂકથી ચાહકોના દિલ જીતી લે છે. તેના દરેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:52 PM
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ જીવન વિશેની માહિતી તેના ચાહકોને આપતી રહે છે.

1 / 6
શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

2 / 6
શ્રદ્ધા કપૂરે આજે તેના દેશી અવતારમાં તસ્વીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોની આંખો હટતી નથી.

3 / 6
શ્રદ્ધાએ રેડ આઉટફિટમાં ફોટા શેર કર્યા છે. તેમણે તેની સાથે સટલ મેકઅપ કર્યો છે અને ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરી છે. જેના કારણે તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 6
શ્રદ્ધા ફોટામાં અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. તેમણે આ તસ્વીરો શેર કરીને પિન્કા ફ્લાવર પોસ્ટ કર્યું.

5 / 6
શ્રદ્ધાના ફોટા પરથી ચાહકોની નજર નથી હટી રહી. તે કમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું - ઉફ્ફફફ. જ્યારે બીજાએ લખ્યું - ખૂબ સુંદર.

6 / 6

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">