Photo: ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂર્ણ, આલિયાએ શાનદાર તસ્વીરો સાથે લખી ઈમોશનલ પોસ્ટ

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ આલિયા ભટ્ટે ફેન્સ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 3:45 PM
આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ફિલ્મનું ટીઝર પણ થોડા સમય પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. હવે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ આલિયા ભટ્ટે ફેન્સ માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે.

1 / 6
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની આ ફિલ્મનું શૂટિંગ મુંબઇ ફિલ્મ સિટી, ગોરેગાંવમાં થયું છે. જો કે તેનું શૂટિંગ અગાઉ સમાપ્ત થઈ ગયું હોત, પરંતુ કોરોના વાયરસને કારણે તે મોડું કરવામાં આવ્યું હતું. હવે આલિયાએ કેટલાક ફોટા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી છે, જે પ્રશંસકોમાં લોકપ્રિય બની છે.

2 / 6
આલિયાએ કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે સંજય લીલા ભણસાલીની સાથે સાથે ફિલ્મની આખી ટીમ સાથે પણ જોવા મળી રહી છે. આલિયાએ એમ પણ લખ્યું છે કે અમે 8 ડિસેમ્બર 2019 ના રોજ ગંગુબાઈનું શૂટિંગ શરૂ કર્યું હતું. અને હવે 2 વર્ષ બાદ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ અને સેટ 2 લોકડાઉન અને 2 તોફાનમાંથી પસાર થયા છે. મેકિંગ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટરને પણ કોરોના થયો. સેટે જે મુસીબતોનો સામનો કર્યો છે એ પોતે એક ફિલ્મ છે.

3 / 6
અભિનેત્રીએ આગળ લખ્યું કે, પરંતુ આ બધાની વચ્ચે ઘણું બધું બન્યું. આ એક જીવન બદલવાનો અનુભવ છે. સંજય સર દ્વારા દિગ્દર્શિત થવું એ મારી જિંદગીનું સપનું રહ્યું છે. આજે, હું આ સેટને એક અલગ વ્યક્તિ તરીકે છોડું છું. હું તમને પ્રેમ કરું છું સર! આભાર… ખરેખર તમારા જેવું કોઈ નથી.

4 / 6
આ સાથે આલિયાએ વધુમાં લખ્યું છે કે જ્યારે કોઈ ફિલ્મ સમાપ્ત થાય છે, ત્યારે તેનો એક ભાગ સમાપ્ત થાય છે. તેથી આજે મારો એક ભાગ પણ ખોવાઈ ગયો છે. ગંગુ આઈ લવ યુ! તમારી ખોટ રહેશે. આ બે વર્ષો સુધી મારો પરિવાર અને મિત્ર બન્યા. તમારા વિના કંઈ પણ શક્ય ન હોત! હુ તમને લોકોને ચાહુ છુ.

5 / 6
આ એક પોસ્ટમાં આલિયાએ તેના બે વર્ષના પૂરા અનુભવને ફેન્સની સામે રજૂ કર્યા છે આવી સ્થિતિમાં ભાવનાઓથી ભરેલી આલિયા ભટ્ટની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ છે. આલિયાની આ પોસ્ટ ફેન્સ પણ ભારે પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી

g clip-path="url(#clip0_868_265)">