શિલ્પા શેટ્ટી કો-ઓર્ડ સેટમાં સ્ટાઇલિશ સુપરગર્લ લાગી રહી છે, જુઓ ફોટો

શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે દરરોજ પોતાના લેટેસ્ટ ફોટો અપલોડ કરીને ચર્ચામાં રહે છે. તેણીના તાજેતરના ફોટોમાં, શિલ્પા શેટ્ટી નારંગી કો-ઓર્ડ સેટમાં જોઈ શકાય છે, જે તેની સાથે સારી રીતે ચાલી રહી છે.

Feb 17, 2022 | 1:45 PM
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Feb 17, 2022 | 1:45 PM

 સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

1 / 6
 શિલ્પા શેટ્ટી કો-ઓર્ડ સેટમાં સ્ટાઇલિશ સુપરગર્લ લાગી રહી છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

શિલ્પા શેટ્ટી કો-ઓર્ડ સેટમાં સ્ટાઇલિશ સુપરગર્લ લાગી રહી છે, જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે

2 / 6
આ દરમિયાન શિલ્પા શેટ્ટીનો સ્મોકી મેક-અપ અને તેના ખુલ્લા વાળ તેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

Shilpa Shetty stylish supergirl in tangerine co-ord set

3 / 6
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી બોલીવુડના લોકપ્રિય કપલમાંથી એક છે. જો કે ગત વર્ષ બંને માટે ઘણું મુશ્કેલ રહ્યુ હતુ. રાજ કુન્દ્રાની (Raj Kundra)  પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બંનેને ઘણા ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે બંને વિશે એક નવા સમાચાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર,રાજ કુન્દ્રાએ ફ્લેટ અને જુહુનું ઘર પત્ની શિલ્પાના (Shilpa Shetty)  નામે કરી આપ્યુ છે.

raj kundra trasnfer apartments and juhu home worth 38 crore in the name of wife shilpa shetty

4 / 6
શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ગયા વર્ષે ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શિલ્પા સાથે મીઝાન જાફરી, પરેશ રાવલ અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. શિલ્પાએ ઘણા વર્ષોના અંતરાલ પછી આ ફિલ્મ દ્વારા કમબેક કર્યું હતું.જો કે આ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

5 / 6
શિલ્પા શેટ્ટીએ એક કિસ્સો સંભળાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે એકવાર તેણે બહેન શમિતા શેટ્ટીને તેના પિતાના કબાટમાં બંધ કરી દીધી હતી. ઘણા સમય પછી તેણે કબાટ ખોલ્યો હતો ત્યારબાદ શમિતા શેટ્ટી શિલ્પા પર ખૂબ ગુસ્સે થઈ ગઈ અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati