Shilpa Shetty Pics: શિલ્પા શેટ્ટીના લેટેસ્ટ સિક્વન્સ આઉટફિટ લૂક, તમે પાર્ટીમાં કેરી કરી શકો છો આ લૂક

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે. શિલ્પા શેટ્ટી સ્ટાઈલમાં હંમેશા નંબર 1 રહી. લેટેસ્ટ ફેશન સિક્વન્સ આઉટફિટ્સ શિલ્પાના લુકને ખૂબ જ એટ્રેક્ટિવ બનાવી રહ્યા છે. તમે પણ સિક્વન્સ આઉટફિટ લૂક પાર્ટીમાં કેરી કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 10:51 PM
શિલ્પાની ફેશન સેન્સ અને સ્ટાઈલ ખૂબ જ અલગ છે જેના કારણે ફેન્સ તેના પર ફિદા છે. શિલ્પા શેટ્ટી હાલમાં સાડીથી લઈને ડ્રેસમાં સિક્વન્સ આઉટફિટ્સ કૈરી કરી રહી છે. શિલ્પા સિક્વન્સ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Pic: Shilpa Instagram)

1 / 7
સિક્વન્સ ડ્રેસ હાલમાં ટ્રેન્ડિંગમાં છે, બલૂન સ્લીવ્સ સાથે શિલ્પાનો ઓફ-શોલ્ડર ગોલ્ડન ડ્રેસ તેને સેક્સી પાર્ટી લુક આપી રહ્યો છે. જો તમારે પાર્ટી માટે ડ્રેસ સિલેક્ટ કરવો હોય તો તમે આ પ્રકારના ડ્રેસ પહેરી શકો છો. (Pic: Shilpa Instagram)

2 / 7
લેમન કલરની સાડી અને તેના પર મોવ કલરનું બ્લાઉઝ શિલ્પાના લુકમાં ચાર-ચાંદ લગાવી રહ્યું છે. શિલ્પા શેટ્ટીએ તેને ઓપન હેયર અને ગળામાં ચોકર સાથે લૂકને કમ્પલીટ કર્યો છે. (Pic: Shilpa Instagram)

3 / 7
શિલ્પા શેટ્ટીનો આ મોવ રંગનો નૂડલ સ્ટ્રેપ ડ્રેસ ખૂબ જ હોટ લુક આપી રહ્યો છે. શિલ્પા શેટ્ટીએ ડ્રેસ સાથે સ્મોકી મેકઅપ કર્યો છે. (Pic: Shilpa Instagram)

4 / 7
શિલ્પા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને તેના ફોટો અવારનવાર શેયર કરતી રહે છે. સાડીમાં શિલ્પા સુંદર લાગી રહી છે. (Pic: Shilpa Instagram)

5 / 7
ગોલ્ડન કલરના બેલબોટમ પેન્ટ અને બ્લેક ક્રોપ ટોપમાં શિલ્પા શેટ્ટીનું કર્વી ફિગર ફેન્સને દિવાના બનાવી રહ્યું છે. શિલ્પા પર આ પ્રકારનો ડ્રેસ સૂટ કરે છે. (Pic: Shilpa Instagram)

6 / 7
શિલ્પા શેટ્ટી બોલિવુડની સુંદર એક્ટ્રેસ છે. શિલ્પા શેટ્ટી રિયાલિટી શોમાં જજની તરીકે જોવા મળે છે. (Pic: Shilpa Instagram)

7 / 7

Latest News Updates

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

g clip-path="url(#clip0_868_265)">