Shilpa Shetty રાજ કુંદ્રા વગર નિકળી ફેમિલી ટ્રીપ પર, સાથે બંને બાળક અને માતા જોવા મળ્યા, જુઓ Photos

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના પરિવાર સાથે પ્રવાસે નિકળી છે. આ દરમિયાન તે તેના બે બાળકો વિયાન અને સમીષા તેમજ તેની માતા સુનંદા શેટ્ટી સાથે દેખાય છે. આ વખતે તેમના પતિ રાજ કુન્દ્રા તેમની સાથે નહોતા.

1/6
શિલ્પા પોતાના ખરાબ સમયમાંથી બહાર આવવા માટે પરિવાર સાથે સારો સમય વિતાવી રહી છે.

2/6
આ વખતે શિલ્પાના પતિ રાજ કુન્દ્રા તેમની સાથે જોવા મળ્યા નહોતા.

3/6
શિલ્પાના પતિ હાલમાં જ પોર્નોગ્રાફી કેસમાં જેલમાંથી બહાર આવ્યા છે.

4/6
શિલ્પાએ આ ફેમિલી ટ્રીપ માટે અલીબાગ પસંદ કર્યું છે. બંને બાળકો વિયાન અને સમીષા પણ સાથે દેખાયા.

5/6
શિલ્પાની બહેન બિગ બોસનો ભાગ બની છે, તેથી તે પણ સાથે નથી.

6/6
શિલ્પા શેટ્ટીની સાથે તેમની માતા સુનંદા શેટ્ટી પણ આ ફેમિલી ટ્રીપમાં હાજર હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati