સારા સમાચાર ! અદાણી ગ્રૂપમાં વિશ્વાસ ધરાવે છે આ અમેરિકન એક્સપર્ટ, 4 બોન્ડ્સને આપ્યું ઓવરવેઇટ રેટિંગ
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગન દ્વારા અદાણી ગ્રૂપના 4 બોન્ડને ઓવરવેઇટ રેટિંગ આપવામાં આવ્યું છે. જેપી મોર્ગને અદાણી ગ્રુપની આ બોન્ડને ઓવરવેઇટ તરીકે રેટ કર્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે યુએસ કેસ પછી પણ અદાણી જૂથના મૂળ ચાર મુખ્ય મુદ્દા જેવા કે શેર-પ્લેજ, લીવરેજ, લોનની ચુકવણી અને મૂલ્યાંકનમાં મજબૂત બની છે.
Most Read Stories