શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે કરી લીધી સગાઈ, જુઓ સગાઇની શાનદાર તસવીરો

શાર્દુલ ઠાકુરે સોમવારે મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ રહેલી મિતાલી પારુલકર સાથે સગાઈ કરી લીધી.

1/5
ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે સોમવારે મુંબઈમાં એક ખાનગી સમારંભમાં લાંબા સમયથી ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે સગાઈ કરી લીધી. ઈવેન્ટની તસવીરો શેર કરતા શાર્દુલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે, "The beginning of forever".

2/5
સગાઇમાં શાર્દુલ અને મિતાલીએ પારંપરિક અદભુત ડિઝાઇનર વસ્ત્રો પહેર્યા હતા. સગાઈ સમારોહમાં ખૂબ જ નજીકની સગાઇ ધરાવતા 75 લોકોએ જ હાજરી આપી હતી

3/5
શાર્દુલ અને મિતાલી ઘણા વર્ષોથી સાથે છે. અહેવાલો અનુસાર, મિતાલી થાણેમાં ઓલ ધ બેક્સ નામના સ્ટાર્ટઅપની સ્થાપક છે.

4/5
 સગાઈ સમારોહમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ઈન્ડિયા T20I ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ હાજર રહ્યા હતા. સમારોહ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) દ્વારા સંચાલિત ફેસિલિટી ખાતે યોજાયો હતો.

5/5
શાર્દુલ ઠાકુર અને મિતાલી આવતા વર્ષે ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી લગ્ન કરી શકે છે. T20 વર્લ્ડ કપ ઑક્ટોબર 16 થી 13 નવેમ્બર સુધી યોજાવાનો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati