Pathaan Photos Leak: ફિલ્મના સેટ પરથી વાઈરલ થઈ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની તસવીરો, અભિનેતાનો લૂક જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત

પઠાણના સેટ પરથી જે ફોટો સામે આવ્યા છે. જેમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મહત્વની ભુમિકા નિભાવી રહ્યા છે. ફોટાઓ પરથી જાણવા મળી રહ્યું છે કે, સીન કોઈ બીચ પાસે શૂટ કરવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 1:38 PM
આ દિવસોમાં શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સાથે ફિલ્મ પઠાણનું શૂટિંગ કરી રહ્યો છે. હવે ફિલ્મના સેટ પરથી કલાકારોના ફોટા લીક થયા છે.

1 / 5

તસવીરોમાં તમને શાહરૂખ ખાનનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળશે. અભિનેતાએ ગ્રીન કાર્ગો પેન્ટ પહેર્યું છે અને શર્ટલેસ છે. અભિનેતાના એબ્સ એકદમ આકર્ષક લાગે છે.

2 / 5
શાહરૂખ સિવાય દીપિકા પાદુકોણના પણ ફોટો સામે આવ્યા છે. જેમાં તે રેડ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

3 / 5

સેટ પરથી જે ફોટો સામે આવ્યા છે. તેના પરથી જાણવા મળી રહ્યું છે કે આ સીન કોઈ બીચ પાસે શૂટ કરવામાં આવી રહ્યો છે. બાકીની સ્ટાર કાસ્ટ પણ આ દરમિયાન બીચ આઉટફિટમાં જોવા મળે છે.

4 / 5
શાહરૂખના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ ફિલ્મ દ્વારા શાહરૂખ લાંબા સમય પછી મોટા પડદા પર જોવા મળવાનો છે. આ પહેલા તે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો, જે ફ્લોપ રહી હતી. આ પછી શાહરૂખે બ્રેક લીધો અને હવે તે ફિલ્મ પઠાણમાં જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">