PHOTOS: વ્હાઈટ સાડીમાં જોવા મળી શાહરુખ ખાનની લાડલી, જુઓ સુહાનાની ખૂબસુરત તસવીરો

સુહાના ખાને ભલે બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. સુહાનાના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:31 PM
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી છે.

1 / 5

સોશિયલ મીડિયા પર  અવારનવાર  સુહાનાની તસવીરો વાયરલ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર પણ સુહાનાના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

2 / 5

હવે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ  વ્હાઈટ સાડીમાં સુહાનાના ફોટા શેર કર્યા છે, આ સાડી તેણે ડિઝાઈન કરી છે.ફોટામાં સુહાના ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
આ પહેલા મનીષે લાલ સાડીમાં સુહાનાના ફોટા શેર કર્યા હતા, જે ખૂબ વાયરલ થયા હતા.

4 / 5

સુહાના ટૂંકસમયમાં જ બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.રિપોર્ટ્સ અનુસાર, સુહાના ઝોયા અખ્તરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">