WhatsApp Trick: એપ ખોલ્યા વિના મોકલો મેસેજ, જબરદસ્ત છે આ શોર્ટકટ
એક ફીચર આપવામાં આવ્યું છે, જેનાથી તમે વોટ્સએપ (WhatsApp) ખોલ્યા વગર પણ મેસેજ મોકલી શકો છો. તેની પદ્ધતિ ઘણી સરળ છે. જો કે, ઘણા લોકો આ જાણતા હશે. પરંતુ, ઘણા યુઝર્સ આ વિશે જાણતા નથી.
Latest News Updates
Most Read Stories