પ્રજાની સેવામાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ, જુઓ સરકારની વિકાસ યાત્રાની તસ્વીરો

Modi Government : મોદી (PM Narendra Modi) સરકારના 7 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે જોઇએ કે ભાજપ સરકારે આ સાત વર્ષ દરમિયાન વિકાસના કેટલા કામો કર્યા છે.

  • Publish Date - 5:31 pm, Tue, 1 June 21 Edited By: Utpal Patel
1/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
અર્થતંત્રના લોહી સમાન વેપાર- રોજગારને ધબકતું રાખવું જરૂરી છે. તેના માટે Ease of Doing Business પોલિસી તૈયાર કરાઈ છે. પીએમ મોદીની Ease of Doing Business પોલિસી થકી ધંધા-રોજગારને એક નવી જ દિશા મળી છે.
2/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકોના જીવનને Ease of living દ્વારા વધુ સરળ બનાવ્યું. Ease of livingથી પીએમ મોદીએ આઇટી રિફંડ, પાસપોર્ટ, ડિઝિટલ પેમેન્ટની કાર્ય પધ્ધતિને વધુ સરળ અને લોકઉપયોગી બનાવી.
3/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
જે ભ્રષ્ટાચાર નાબુદીના મંત્ર સાથે સરકારે સ્થાન મેળવ્યું હતું. તેને સાર્થક કરી બતાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદીની પહેલ કરી, સાત વર્ષના સમયગાળામાં, ભ્રષ્ટાચારને જડમૂળથી સમાપ્ત કરવા અનેક પગલાં ભર્યા.
4/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
આજના યુવાઓ આવતીકાલનું ભવિષ્ય છે. એ સૂત્રને સાર્થક કરવા માટે મોદી સરકારે યુવાઓ માટે અનેક પગલાઓ લીધા. શિક્ષણ, રોજગાર, રમતજગત, એન્ટરપ્રેન્યોરશીપ જેવા પગલાઓથી સરકારે યુવાઓને તેમના સ્વપ્ન સાકાર કરવાની તક પૂરી પાડી.
5/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે પણ અનેક યોજનાઓની શરુઆત કરવામાં આવી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત સ્વાસ્થ્ય માટે પણ અનેક પગલા 7 વર્ષ દરમિયાન લેવાયા.
6/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થવો પણ ખૂબ જ જરુરી છે. ત્યારે મોદી સરકાર દ્વારા રોડ, હાઇવે, બ્રિજ જેવા અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાત વર્ષ દરમિયાન ઉભા કરાયા.
7/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
મિડલ ક્લાસને ભારતનું એન્જિન માનવામાં આવે છે. ત્યારે મિડલ ક્લાસ માટે પણ મોદી સરકારે સાત વર્ષ દરમિયાન અનેક કાર્યો કર્યા. ટેક્સ, મોંઘવારી, હેલ્થ સેક્ટર સહિત અનેક સેક્ટર પર મોદી સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું. જેથી કરી મિડલ ક્લાસને પણ મોબિલિટી મળી શકે.
8/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
મોદી સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે પણ સાત વર્ષ દરમિયાન અનેક કાર્ય કરવામાં આવ્યા. મહિલાઓનો તમામ ક્ષેત્રે વિકાસ થઇ શકે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી તેમજ પોલિસી ઘડવામાં આવી.
9/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
ભારત એક ખેતીપ્રધાન દેશ છે. ખેડૂતોનું કલ્યાણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે, માટે સિંચાઇથી લઇ ખેતીને લગતા અનેક ક્ષેત્રમાં મોદી સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
10/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
ફોરેન પોલિસી હોય કે નેશનલ સિક્યુરીટીનો મુદ્દો મોદી સરકારે India first દ્વારા આ ક્ષેત્રમાં પણ અનેક કાર્યો કર્યા.
11/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
ભારત એક વિવિધતાવાળો દેશ છે. ત્યારે નોર્થ ઇસ્ટ ક્ષેત્રના વિકાસ માટે પણ મોદી સરકાર દ્વારા અનેક પગલાઓ લેવાયા છે.
12/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
સામાજિક ક્ષેત્રે લોકોને સશક્ત કરવા માટે સોશિયલ એમ્પાવરમેન્ટ થકી મોદી સરકાર દ્વારા અનેક પગલા લેવાયા જેમાં, લઘુમતિ,આદિવાસી,દિવ્યાંગોને સામાજિક ક્ષેત્રે સશક્ત કરવા માટે પગલાં લેવાયા.
13/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
ગરીબો માટે પણ મોદી સરકાર સાત વર્ષમાં અનેક યોજનાઓ લાવી અનેક યોજનાઓ અને પોલિસી થકી ગરીબોના ઉત્થાન માટે પગલાં લેવાયા
14/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
દેશના વિકાસ માટે અર્થવ્યવસ્થા મજબૂત થવી ખૂબ જ જરુરી છે. માટે ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે પણ મોદી સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા.
15/15
See the government's development journey as the Modi government completes seven years in the service of the people
વિશ્વ જ્યારે મહામારીનો સામનો કરી રહ્યુ છે. ત્યારે ભારત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે મહામારી દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર, વેક્સિન જેવી સુવિધાઓ થકી મોદી સરકાર મહામારી સામે લડવા પગલાં લઇ રહી છે.