Russia-Ukraine War Photos: લોકોમાં ગભરાટ, ચારેતરફ આગની જ્વાળાઓ, રશિયન હુમલાએ યુક્રેનમાં મચાવી તબાહી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઈનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 6:01 PM
યુક્રેન પર સતત રશિયન સૈન્ય હુમલા બાદ દેશભરમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.

1 / 10
રશિયાએ યુક્રેનના 11 શહેરો પર હુમલો કર્યો છે, જેમાં ઓડેસાને સૌથી વધુ નુકસાન થયું છે.

2 / 10
જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો છે, ત્યારે રશિયા સતત યુક્રેનના લશ્કરી થાણાઓને નષ્ટ કરી રહ્યું છે.

3 / 10
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને કારણે લોકો ગભરાટમાં આવી ગયા છે અને સલામત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

4 / 10
રશિયન હુમલા બાદ યુક્રેનના ઘણા વિસ્તારોમાં આગની જ્વાળાઓ પણ જોવા મળી હતી.

5 / 10
રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનિયન નેશનલ ગાર્ડનું મુખ્યાલય નષ્ટ થઈ ગયું છે. યુક્રેનની સેનામાં ઘણી જાનહાનિ થઈ છે.

6 / 10
રશિયા યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે, જેના કારણે ઘણું નુકસાન થયું છે.

7 / 10
રશિયાએ દાવો કર્યો છે કે આ હુમલાઓ યુક્રેનિયન નાગરિકોની સુરક્ષા માટે છે, જોકે યુક્રેનનું માનવું છે કે રશિયન ગોળીબારમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 9 ઘાયલ થયા છે.

8 / 10
રશિયન હુમલાના ડરથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે, જેના કારણે ઘણા સ્થળોએ ભારે જામ થઈ ગયો છે.

9 / 10
રોયટર્સે દાવો કર્યો છે કે યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે કહ્યું હતું કે જે કોઈ પણ હથિયાર ઉઠાવવા માટે તૈયાર અને સક્ષમ છે તે ટેરિટોરિયલ ડિફેન્સ ફોર્સની રેન્કમાં જોડાઈ શકે છે.

10 / 10

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">