Sara Ali Khan Photos: લંડનના રસ્તાઓ પર તેના એબ્સ બતાવતી જોવા મળી સારા અલી ખાન

બોલિવૂડના ઘણા ફેમસ લોકો આ દિવસોમાં લંડનમાં છે, જ્યાં કેટલાક લોકો તેમની રજાઓ માણી રહ્યા છે, તો કેટલાક લોકો કામના લીધે ત્યાં પહોંચ્યા છે. જેમાં એક્ટ્રેસ સારા અલી ખાનનું (Sara Ali Khan) પણ એક નામ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 7:30 PM
સારા અલી ખાન હાલમાં લંડનમાં છે, તે તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં ગઈ છે. ફિલ્મનું શૂટિંગ હવે પૂરુ થઈ ગયું છે.

1 / 5
કામ પૂરુ કર્યા પછી સારા અલી ખાન તેનો ફ્રી ટાઈમ એન્જોય કરી રહી છે. સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી છે.

2 / 5
સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરો પર તેના ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક ફેન્સ તેને કહી રહ્યા છે કે તેણે તેના બોડી ટ્રાન્સફોર્મેશનથી બધાને હેરાન દીધા છે. એકે કોમેન્ટ કરી કે તમે ખૂબ જ હોટ છો અને ખૂબ જ સુંદર પણ.

3 / 5
સારા અલી ખાન આ દિવસોમાં પોતાની ફિટનેસ પર પણ પૂરું ધ્યાન આપી રહી છે. તે એક પણ એવો દિવસ જવા દેતી નથી જ્યારે તે વર્કઆઉટ ન કરતી હોય. સારા અલી ખાન પહેલા કેવી દેખાતી હતી અને હવે તેને પોતાને કેટલી ફિટ બનાવી છે, દરેક વ્યક્તિ તેના વખાણ કરે છે.

4 / 5
કેટલાક દિવસો પહેલા સારા અલી ખાને કરણ જોહર સાથે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે ફિલ્મમેકરની સાથે મસ્તી કરતી જોવા મળી છે. સારા અલી ખાનના આ ફોટો અને વીડિયોને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">