મા અમૃતા સિંહ સાથે લગ્નને લઇને કોઇ ચર્ચા નથી કરતી સારા અલી ખાન, આ છે કારણ

સારા અલી ખાન કહે છે કે કોઇ પણ વિષય પર ચર્ચ કરવી હોય તો તે પોતાની માતા અમૃતા સિંહ પાસે જ જાય છે પરંતુ લગ્ન એક એવો વિષય છે જેના પર તે પોતાની માતા સાથે ચર્ચા નથી કરી શક્તી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 3:05 PM
સારા અલી ખાન પોતાના અંગત જીવન વિશે ખુલીને વાત કરતી રહે છે. હવે અભિનેત્રીને તાજેતરમાં પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય માતા અમૃતા સિંહ સાથે લગ્ન વિશે વાત કરે છે, તો અભિનેત્રીએ ના પાડી દીધી.

1 / 5
સારાએ કહ્યું કે તે ક્યારેય તેની માતા સાથે લગ્નની ચર્ચા કરતી નથી. સારાએ કહ્યું કે અત્યારે તેની માતા ઈચ્છે છે કે તે કામ પર ધ્યાન આપે.

2 / 5
સારાએ એ પણ જણાવ્યું કે મુંબઈમાં આટલી જગ્યા હોવા છતાં તેને તેની માતાના રૂમમાં જ આરામ મળે છે. સારાએ કહ્યું કે જ્યારથી તે એક્ટર બની છે ત્યારથી તેની અને તેની માતા વચ્ચે ઘણી બધી બાબતો સામાન્ય થઈ ગઈ છે. તેણે કહ્યું- મારી માતા એક્ટર છે અને હંમેશા રહેશે. જ્યારે હું કોલંબિયામાં હતી, મને નથી લાગતું કે તે મને ત્યારે એટલી સારી રીતે સમજતી હતી જેટલી હમણા સમજે છે.

3 / 5
સારાએ આગળ કહ્યું, 'આજે પણ જો મારે કોઈની સાથે કોઈ વાત કરવી હોય તો તે મારી માતા છે. તે મને બીજા કોઈ કરતા વધુ સારી રીતે સમજે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે હાલમાં સારા તેની આગામી ફિલ્મ અતરંગી રેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જેમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ લીડ રોલમાં છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">