સાબરકાંઠાઃ જર્મન બિઝનેસમેન CEO પુત્રે રશિયન શિક્ષીકા સાથે હિંમતનગરના ગામડામાં હિન્દુ વિધી મુજબ સપ્તપદીના સાત ફેરા ફરી લગ્ન કર્યા

બંને ભારતીય સંસ્કૃતીથી આકર્ષિત હતા, બંનેનો પ્રેમ પાંગર્યો વિયેતનામમાં અને સાકરોડિયામાં મંગલ ફેરા ફર્યા, લગ્ન માટે છેલ્લા એક માસ થી અહીં રોકાયા હતા.

| Updated on: Dec 19, 2021 | 10:48 PM
ગોરો ગોરો લાડો ને ગોરી વહુનો માંડવો નાનકડાં ગામડામાં બંધાણો હતો, આમ તો તમે ગોગાનો વરને લંકાની લાડી તો સાંભળ્યુ હશે, પરંતુ અહી કહાની થોડી જુદી છે. રશિયાની યુવતીનુ જર્મન યવક સાથે લગ્ન થયુ અને તેનુ કન્યાદાન સાબરકાંઠાના એક નાનકડાં ગામડામાં કરવામાં આવ્યુ હતુ. બંનેને ભારતીય સંસ્કૃતી પસંદ હોવાને લઇને તેઓએ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા માટેની સ્વપ્ન સેવ્યુ હતુ જેને ગુજરાતી મિત્રએ પુરુ કરાવ્યુ હતુ. સાકરોડિયા (Sakrodiya) માં રવિવારે ગ્રામ પંચાયતની ચુંટણીઓ વચ્ચે આ અનોખા લગ્નના ઢોલ નગરા અને શરણાઇઓ ગુંજી રહી હતી.

1 / 10
તસ્વીરમાં ગોરો ગોરો આ ચહેરો .. સુંદર આંખો દરવાજે ઉભી રહીને પોતાના થનારા પતિ એટલે કે ઘોડે ચઢીને પોતાને લઇ જવા આવેલા પતિને નિહાળી રહી છે. એ પણ દ્રશ્ય કોઇ જોઇ જતા આંખોને હાથોની હથેળીમાં છુપાવીને શરમાતા છુપાવી દે છે. આ છે. જૂલીયા (Julia Ukhvatkina) જે મૂળ રશિયન છે, વિયેતનામમાં જોબ કરવા દરમિયાન તેનો પરિચય ક્રિસ મૂલ્લેર (Chris Muller) સાથે થયો હતો જ્યાં બંનેની આંખો મળતા પ્રેમ પાંગર્યો હતો.

2 / 10
બંને વચ્ચે લાંબા સમયથી ફ્રેન્ડશિપ હતી. બંને ઘર્મ વિશેનુ જ્ઞાન મેળવવા માટે ખૂબ જ રસ ધરાવતા હોવાને લઇને દુનિયાના જુદા જુદા હિસ્સાઓમાંથી તેઓ જાણકારી મેળવવા માટે સતત પ્રયાસ કરતા રહે છે. જૂલિયા ભારતીય સંસ્કૃતિથી પ્રેરાઇને ભારતમાં 8 વખત આવી ચુકી છે.

3 / 10
ક્રિસ પણ આવી જ રીતે કુંભના મેળામાં પણ ગત વર્ષે આવી ચૂક્યો છે. તે બંનેએ ભારતીય સંસ્કૃતિથી આકર્ષાઇને હિન્દુ ધાર્મિક વિધી મુજબ લગ્ન હિંમતનગરના સાકરોડિયા ગામે કર્યા હતા. જ્યાં બંને જણાએ લાલાભાઇ પટેલના ઘરનાં આંગણે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા.

4 / 10
વરરાજા ક્રિસ મૂલ્લેરે કહ્યુ હતુ કે, જે પ્રમાણે ગુરુની આજ્ઞા હતી લગ્નના બંધને બંધાઇ જવા માટે તે પ્રમાણે તેણે લગ્ન કરવાનુ નક્કિ કરીને તેનુ આયોજન આ રીતે કરીને ખૂબ જ ઉત્સાહિત છે.

5 / 10
જૂલિયા ઇંગ્લીશ શિક્ષક છે અને તે યોગા શિક્ષક પણ છે. જ્યારે ક્રિસ એક ધનાઢ્ય જર્મન બિઝનેશમેનનો પુત્ર છે. જે પોતે પણ એક જર્મન અને સિંગાપોર બેઝ કંપનીનો  CEO છે. પોતાના પિતાના બિઝનેશને સંભાળવાને બદલે ધર્મનુ જ્ઞાન મેળવવામાં અને તેને આગળ વધારવામાં રસ ધરાવે છે. તે દાદા ભગવાનની પ્રેરણાઓથી ખૂબ આકર્ષિત છે તે, કનુદાદાને મળવા પણ ગુજરાતની મુલાકાત લઇ ચુક્યો છે.

6 / 10
ક્રિસ અને તેની ફ્રેન્ડ જૂલિયાએ સ્પ્ન સેવ્યુ હતુ કે, પોતે ભારતીય સંસ્કૃતિથી લગ્ન કરશે. જે સ્વપ્ન તેને તેના મિત્ર નિલેષ ચૌહાણ અને ભગીરથ પટેલે પુરુ કરાવ્યુ હતુ. ભગીરથના પિતા લાલાભાઇએ લગ્નનુ આયોજન કર્યુ હતુ. જેમાં તેઓએ કન્યા પક્ષ અને વર પક્ષ સહિતનુ આયોજન તેમના પરિવારજનોની ગેરહાજરીમાં કરીને બંને લગ્ન કરાવ્યા હતા. બંને પીઠી ચોળવાનો રિવાજ પણ કરાવ્યો હતો. તો પાનેતરમાં જૂલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

7 / 10
સાબરકાંઠાના ગામડામાં વિદેશી વર કન્યાના લગ્નને નિહાળવા તો લોકો ઉમટ્યા જ હતા પરંતુ તેને આશિર્વાદ આપવા માટે પણ સ્થાનિક આગેવાનો જરુર માંડવે પહોંચ્યા હતા. સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડે નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.

8 / 10
ક્રિસના મિત્ર નિલેષ ચૌહાણે કહ્યુ હતુ, દાદાના વિચારોથી પ્રભાવિત હતો અને તેને લગ્ન કરવા માટે તેમના મળેલા આશિર્વાદથી તેણે ફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે દાદાની પ્રેરણાઓ અને ભારતીય સંસ્કૃતીથી ખૂબ પ્રભાવિત હોઇ તેણે અહી હિન્દુ ઘર્મની સંસ્કૃતીથી લગ્ન કર્યા છે.

9 / 10
સાકરોડિયા ગામમાં અનોખી ખુશી છવાયેલી હતી. ગામના સ્થાનિક લોકોએ પણ ક્રિસ ઘોડે ચઢીને જૂલિયાને લેવા મંડપે પહોંચતા તેના વરઘોડાને પણ મન ભરીને માણ્યો હતો.

10 / 10

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">