ડેટિંગની અફવાઓ વચ્ચે હૃતિક રોશનના પરિવાર સાથે જોવા મળી સબા આઝાદ ,જુઓ PHOTOS

સુઝૈન ખાનથી અલગ થયા બાદ હવે હૃતિક રોશનનું નામ એક અભિનેત્રી અને ગાયિકા સાથે જોડાઈ રહ્યું છે, જેનું નામ સબા આઝાદ છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

Feb 21, 2022 | 3:50 PM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Feb 21, 2022 | 3:50 PM

હૃતિક રોશન છેલ્લા કેટલાક દિવસોથી સબા આઝાદને ડેટ કરવાના સમાચારના કારણે ચર્ચામાં છે અને હવે સબા અભિનેતાના પરિવાર સાથે પણ જોવા મળી હતી. સબાએ હૃતિકના પરિવાર સાથે લંચ કર્યુ જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

1 / 5
તમને જણાવી દઈએ કે બંનેના ડેટિંગના સમાચાર તે પછી આવ્યા હતા, જ્યારે બંને રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા.આ સમયે સબા માસ્ક વડે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.

2 / 5

આ પછી બંને ફરી એકસાથે સ્પોટ થયા હતા અને ત્યારે પણ હૃતિક સબાને મીડિયાની નજરથી બચાવતો જોવા મળ્યો હતો. જોકે,બંનેમાંથી કોઈએ અત્યાર સુધી ડેટિંગના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

3 / 5

તમને જણાવવુ રહ્યુ કે, સબા એક એક્ટર અને સિંગર છે. તે સોની લિવની સિરીઝ રોકેટ બોયઝમાં જોવા મળી છે.

4 / 5
 હૃતિકની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે વિક્રમ વેધ અને ફાઈટર ફિલ્મમાં જોવા મળશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati