Running Tips: શું તમે પણ દોડતી વખતે કરો છો આ ભૂલ, જાણી લો તેના નુકશાન

Running Tips: કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે શરીરને એક્ટિવ રાખે છે.પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:45 PM
કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

1 / 5
ઊંઘનો અભાવઃ જો શરીરમાં થાક હોય તો રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ જો શરીર વધુ પડતુ થાકેલું હોય તો ઊંઘ પણ પીડામાં પરિણમે છે. ઘણી વખત લોકો બીજાથી પ્રેરિત થઈને વધુ દોડે છે અને દુખાવાના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

2 / 5
સ્વભાવમાં ચીડિયાપણું: જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.

3 / 5
સ્નાયુ ખેચાવા: વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.

4 / 5
ભૂખ ન લાગવીઃ જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">