અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ખાસ વ્યક્તિ સાથે PM મોદી IND vs AUS ટેસ્ટ મેચનો આનંદ માણશે

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 5:42 PM

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે. જ્યાં તે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ જોવા માટે પહોંચશે.

ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવશે. જ્યાં તે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભાગ લેશે. ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ જોવા માટે પહોંચશે.

1 / 5
 ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ આ મહિને ભારતના પ્રવાસે છે. આ ટીમને અહીં ચાર મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમવાની છે, જે 9 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે અને બે ખાસ મહેમાનો મેચ જોવા માટે આવશે.

2 / 5
આ મેચ ભારતના વડાપ્રધાનના નામ પર રાખવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે. જ્યારથી આ સ્ટેડિયમનું નામ મોદીના નામ પર રાખવામાં આવ્યું છે, ત્યારથી આ પહેલીવાર હશે જ્યારે તેઓ આ સ્ટેડિયમમાં મેચ જોશે.

3 / 5
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન Anthony Albanese અમદાવાદમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી ચોથી ટેસ્ટ મેચ જોવા માટે આવશે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે.

4 / 5
 સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે. આ પછી દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. હિમાચલ પ્રદેશની ધર્મશાલા ત્રીજી ટેસ્ટ મેચની યજમાની કરશે. ભારતની આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની આશા આ સિરીઝ પર ટકી રહી છે. જો ભારત આ સિરીઝ જીતશે તો તે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati