સુશાંત સિંહ રાજપૂત કેસ બાદ પહેલીવાર બોલિવૂડ પાર્ટીમાં પહોંચી રિયા ચક્રવર્તી, જુઓ Photos

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ મીડિયાથી દૂર રહેતી હતી. પરંતુ ઘણા દિવસો પછી રિયા બોલિવૂડ પાર્ટીમાં હાજરી આપવા પહોંચી હતી.

1/8
રિયા ચક્રવર્તીને એક બોલિવૂડ પાર્ટીમાં હાજરી આપવા જતાં ફોટોગ્રાફર્સ દ્વારા સ્પોટ કરવામાં આવી  હતી. તે તૈયાર થઈને પોતાની કાર તરફ જઈ રહી હતી.

2/8
આ દરમિયાન રિયા પણ કેમેરાથી બચતી જોવા મળી હતી, તે હોટેલમાંથી નીકળીને સીધી તેની કારમાં ગઈ હતી.

3/8
રિયા ચક્રવર્તી સુશાંત સિંહના મૃત્યુ બાદથી તે કોઈ પાર્ટીમાં આવતી-જતી જોવા મળી નથી, પરંતુ હવે તે પહેલીવાર કોઈ પાર્ટીમાં જતી જોવા મળી રહી છે.

4/8
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા પર ઘણા આરોપો હતા, તે કેસમાં ઘણા રહસ્યો હજુ વણઉકેલ્યા છે.

5/8
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને રિયા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. તેમના બ્રેકઅપ બાદ જ સુશાંતનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.

6/8
બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી, રિયાને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગ્યો. જોકે, હવે રિયા પોતાના પરિવાર અને કરિયર પર ધ્યાન આપી રહી છે.

7/8
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી 1 મહિના માટે જેલમાં હતી. તે હાલમાં જામીન પર બહાર છે.

8/8
તે જ સમયે, તેના ભાઈ શોવિક ચક્રવર્તીને 2 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જો કે હવે તે પણ જામીન પર મુક્ત થયો છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati