Republic Day 2023: અશોક ચક્ર અને પરમવીર ચક્ર સહિતના વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન

Gallantry awards: પ્રજાસત્તાક દિવસ 2022ના અવસર પર દેશના બહાદુર સૈનિકોને તેમની બહાદુરી માટે વિવિધ વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વીરતા પુરસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ પરમવીર ચક્ર છે. જે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 7:57 PM
પરમ વીર ચક્ર - પરમ વીર ચક્ર એ આર્મીમાં મળેલ સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. આ સન્માન સેનાના બહાદુર જવાનોને આપવામાં આવે છે, જેમણે દુશ્મનની હાજરીમાં બહાદુરી, વીરતા, આત્મ બલિદાન જેવા બહાદુરીના કાર્યો કર્યા છે. આ ચક્ર યુદ્ધ સમયે સાહસિક પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ ચક્રની ફીત સાદા જાંબલી રંગની છે.

1 / 5
અશોક ચક્ર - શાંતિના સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં અશોક ચક્રનું નામ આવે છે. આ સન્માન સૈનિકો અને નાગરિકોને અપવાદરૂપ વીરતા, બહાદુરી અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મરણોત્તર પણ આપી શકાય છે. આ ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે.

2 / 5
કીર્તિ ચક્ર - આ સન્માનની શરુઆત 4 જાન્યુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત આ એવોર્ડ ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 198 બહાદુરોને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

3 / 5
મહાવીર ચક્ર - મહાવીર ચક્ર એ વીરતા માટેનો બીજો સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. તે અપવાદરૂપ બહાદુરી બતાવવા માટે આપવામાં આવે છે. આ ચક્ર યુદ્ધ સમયે વીરતા માટે પણ આપવામાં આવે છે. તે બહાદુરીમાં બીજા ક્રમે છે.

4 / 5
વીર ચક્ર - આ ચક્ર બહાદુરી માટે પણ આપવામાં આવે છે. પ્રાધાન્યમાં તે મહાવીર ચક્ર પછી આવે છે. આ ચક્ર મરણોત્તર પણ આપી શકાય છે. વીર ચક્રની અડધું વાદળી અને અડધું નારંગી રંગનું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">