આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘અનેક’ની રિલીઝ ડેટ થઇ પોસ્ટપોન, હવે આ દિવસે આવશે થિયેટર્સમાં

અનુભવ સિંહા અને આયુષ્માન ખુરાના બંને ખૂબ જ પ્રતિભાશાળી છે. બંને ઘણી ફિલ્મોમાં સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ પહેલા માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મની તારીખ બદલાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 7:54 PM
આયુષ્માન ખુરાના આગામી ફિલ્મ 'અનેક' મા જોવા મળશે છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પહેલા 31 માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ હવે ફિલ્મની તારીખ બદલાઈ ગઈ છે. હવે આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થશે. આયુષ્માને ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી છે.

1 / 5
ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાં આયુષ્માને લખ્યું, ફક્ત એકથી જ બદલાવ આવે છે. એક થવાનો સમય છે..કોણ જીતશે? ભારત. 13.5.2022 ના રોજ સિનેમાઘરોમાં.

2 / 5
અનેક એક જાસૂસી થ્રિલર ફિલ્મ છે અને તેનું શૂટિંગ આસામ અને શિલોંગ જેવા ઉત્તર પૂર્વના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આયુષ્માન અને અનુભવ આ ફિલ્મ દ્વારા ફરીથી સાથે કામ કરી રહ્યા છે. બંનેએ અગાઉ આર્ટિકલ 15માં સાથે કામ કર્યું છે

3 / 5
આયુષ્માને ફિલ્મમાં કામ કરવા વિશે કહ્યું હતું કે, ક્યારેક તમને એવી સ્ટોરી મળે છે જેના માટે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાઓ છો. આ એક એવી સ્ક્રિપ્ટ છે જેના માટે તમે તમારું સર્વસ્વ આપો છો. હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે હું આ ફિલ્મનો એક ભાગ છું. અનુભવ સરનો આભાર કે જેમણે મને આ ફિલ્મ માટે પસંદ કર્યો.

4 / 5
આ ફિલ્મ સિવાય આયુષ્માન ફિલ્મ ડોક્ટર જી અને એન એક્શન હીરોમાં જોવા મળશે. આ બંને ફિલ્મો પણ અલગ વિષય પર બની છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">