Relationship Tips : મહિલાની અચાનક રોમાંસની ઈચ્છા ઉડી જવાનું ડોક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ!

એક મહિલાની જિંદગી એક ઝટકામાં બદલાય ગઈ છે. જ્યારે તેમને પોતાની અંદર રોમાંસની ઈચ્છતા ઓછી થવા લાગી. સાચું કારણ જાણી બોયફ્રેન્ડ પણ ચિંતામાં આવી ગયો.બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે રોમાન્સ હોય તો તેના સંબંધો મજબુત બને છે.

| Updated on: Aug 07, 2025 | 2:07 PM
4 / 9
એક સમય હતો. જ્યારે લિઆન પોતાને વધારે રોમાન્ટિક માનતી હતી પરંતુ થોડા વર્ષોથી બધું બદલાય ગયું છે. તેમણે  કહ્યું કે, હું વૃદ્ધની જેમ અનુભવી રહી છું. થાકેલી છું. લિઆને જણાવ્યું કે, તેનો પાર્ટનર એડમ શરુઆતથી આ બદલાવને વ્યક્તિગત રુપથી લેવા લાગ્યો અને વિચાર્યું કે, હવે લિઆન તેને પ્રેમ કરતી નથી. મેં જેટલા પ્રયત્નો કર્યા છે.મારી ઈચ્છાઓ પરત લાવી શકતી નથી.

5 / 9
રોમાન્સમાં ઘટાડો થવા ઉપરાંત, લિયાનને થાક, ઓછું સંભળાવવું અને અન્ય શારીરિક સમસ્યાઓ પણ થવા લાગી.ત્યારે તેમણે ડોક્ટરનો સંપર્ક કર્યો અને એમઆરઆઈ સ્કેન કરાવ્યું હતુ. રિપોર્ટમાં જે સામે આવ્યું તે ચોંકાવનારુંહતુ.

6 / 9
લિઆનને 2 બીમારીઓ હતી. પહેલી મલ્ટીપલ સ્કલેરોસિસ આ બીમારી મસ્તિષ્ક અને હાંડકાને પ્રભાવિત કરે છે. બીજી બીમારી હતી ફંક્શન ન્યુરોલોજિક્લ ડિસઓર્ડર જે મસ્તિષ્ક અને શરીરના અન્ય અંગો વચ્ચે સિગ્નલ મોકલે અને પ્રાપ્ત કરવાની પ્રકિયામાં વિપેક્ષ નાંખે છે.

7 / 9
લિઆને જણાવ્યું કે, આ બીમારીઓના કારણે તેના મસ્તિષ્ક અને શરીર વચ્ચે તે તંત્રિકાનો સંપર્ક તૂટી ગયો, જે ઉત્તેજના સંવેદના અને રોમાન્ટિક માટે જરુરી હોય છે. તેમણે કહ્યું આ મહિલાઓ  માટે વધારે અધરું છે. ઇચ્છાની ઉણપ, દુખ, એકલાપણું જેવી સમસ્યાઓ સતત રહે છે.

8 / 9
આવા ફેરફારોને કારણે ઘણા સંબંધો તૂટી જાય છે, ત્યારે એડમ લિયાન સાથે મજબૂત રીતે ઉભો રહ્યો.

9 / 9
એક MS ન્યુરોલોજીસ્ટ પણ એડમને સમજાવ્યું કે, આ ફેરફાર તેની ભૂલ નથી પરંતુ રોગની અસર છે. હવે લિયાન સોશિયલ મીડિયા પર MS અને રોમેન્ટિક સંબંધો પર તેની અસર વિશે જાગૃતિ ફેલાવી રહી છે. (photo : canva)