Home Loan હોય કે Car Loan, તમને વ્યાજના જેટલા રૂપિયા મળશે પાછા, શરૂઆતમાં જ કરી લો આ કામ 

આજના સમયમાં લોન લેવી સરળ બની ગઈ છે. ઘણા લોકો લોન લઈને ઘર બનાવવાનું કે કાર ખરીદવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરે છે. પરંતુ લોન લેતી વખતે, તમારે મૂળ રકમ સાથે વ્યાજ ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં, એક એવી રીત છે જેના દ્વારા તમે લોન પર ચૂકવવામાં આવેલ સંપૂર્ણ વ્યાજ વસૂલ કરી શકો છો.

| Updated on: Aug 14, 2025 | 4:38 PM
4 / 5
તમારે દર મહિને SIP માં EMI ના લગભગ 20-25% રોકાણ કરવાની જરૂર છે. આનો ફાયદો એ થશે કે જેમ જેમ તમે લોન ચૂકવશો તેમ તેમ તમારા રોકાણ પર વળતર પણ વધશે અને લોન પૂરી થતાં સુધીમાં, તમારી પાસે એક સારું ફંડ તૈયાર હશે જેમાંથી તમારી લોન પર વસૂલવામાં આવેલ વ્યાજ વસૂલ કરવામાં આવશે.

5 / 5
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જનકૈર માટે છે કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)